👍2
નીચેના પૈકી કયો શબ્દ 'સૌંદર્ય' નો સમાનાર્થી નથી ?
Anonymous Quiz
26%
સુષમા
26%
લાવણ્ય
22%
ચારુતા
26%
શાલીનતા
શબ્દસમૂહ માટે એક શબ્દ : 'છૂટું ફેંકવાનું હથિયાર'
Anonymous Quiz
43%
અસ્ત્ર
27%
શસ્ત્ર
13%
બૂમરેંગ
18%
વજ્ર
રૂઢિપ્રયોગ : 'હાથ મસ્તક પર હોવા'
Anonymous Quiz
3%
મારવા માટે હાથ ઉપાડવો
4%
હાથથી માથું દબાવવું
81%
કૃપા કે મહેરબાની હોવી
11%
મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી
પાટણની પ્રસિદ્ધ 'રાણ કી વાવ' કોણે બંધાવી હતી ?
Anonymous Quiz
74%
રાણી ઉદયમતી
2%
નાયિકા દેવી
18%
મીનળ દેવી
5%
રાણી રૂડાબાઈ
ગુજરાતનો કયો જિલ્લો 'યુક્રેલીપટ્સ' જિલ્લા તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
11%
ગાંધીનગર
71%
ભાવનગર
13%
જામનગર
6%
સુરેન્દ્રનગર
રાજ્યસભામાં નિમાયેલ પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે ?
Anonymous Quiz
16%
હેમા માલિની
8%
જયા બચ્ચન
71%
નરગીસ દત્ત
5%
રેખા
ત્રિખંડી હદયરચના કયા સજીવોમાં જોવા મળે છે ?
Anonymous Quiz
13%
મૃદુકાય સજીવો
24%
સસ્તન સજીવો
60%
ઉભયજીવી સજીવો
3%
એકપણ નહિ
૧૭૨૯ નંબર કયા ગણિતશાસ્ત્રીના નામ પરથી પ્રચલિત છે ?
Anonymous Quiz
57%
શ્રીનિવાસ રામાનુજન
24%
આર્યભટ્ટ
10%
બ્રહ્મભટ્ટ
10%
પાયથાગોરસ
તાજેતરમાં 'Navigation the new normal' કાર્ય અભિયાન કોના દ્વારા શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
26%
આયુષ મંત્રાલય
29%
નીતિ આયોગ
23%
સંરક્ષણ મંત્રાલય
22%
ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રાલય