Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જો ખેતરને કૉલેજ, કૉલેજને મંદિર, મંદિરને દરિયો, દરિયાને તળાવ કહેવામાં આવે તો આપણે ભગવાનના દર્શન કરવા ક્યાં જઈએ ?
Anonymous Quiz
25%
કૉલેજ
17%
તળાવ
45%
દરિયો
13%
મંદિર
સસ્તુ સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
17%
દયાનંદ સરસ્વતી
17%
બાલકૃષ્ણ દોશી
13%
અસાઇત ઠાકર
53%
ભિક્ષુ અખંડાનંદ
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🆓 જનરલ બેચ વર્ગ-3 : ફ્રી ડેમો લેક્ચર

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _21-07-2021_.pdf
442.3 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 21/07/2021 (Wednesday)
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🆓 જનરલ બેચ વર્ગ-3 : ફ્રી ડેમો લેક્ચર

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
નીચે આપેલ વિકલ્પો પૈકી સમાન સંબંધ ધરાવતો વિકલ્પ પસંદ કરી યોગ્ય જવાબ આપો.
વિદ્યાર્થી : શિક્ષક : : ખેલાડી : ?
Anonymous Quiz
68%
કોચ
16%
કેપ્ટન
6%
રેફરી
11%
મેદાન
👍1
કિરાતાર્જુનીયમ્ ખંડકાવ્યના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
18%
સોમેશ્વર
42%
ભારવિ
24%
સોમદેવ
16%
બાણભટ્ટ
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (Physical Research Laboratory-PRL) ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
18%
હૈદરાબાદ
19%
કોલકાતા
24%
બૅંગ્લોર
39%
અમદાવાદ
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
Anonymous Quiz
19%
સ્નેહરશ્મિ – હાઇકુ
22%
કાકા કાલેલકર – નિબંધ
50%
ધૂમકેતુ – લોકવાર્તા
9%
બ.ક.ઠાકોર – સૉનેટ
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫
- ગાંધીનગર

💢 સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી

🆓 જનરલ બેચ વર્ગ-3 : ફ્રી ડેમો લેક્ચર

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _22-07-2021_.pdf
436.9 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 22/07/2021 (Thursday)
સંઘના હિસાબોને લગતાં કૉમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?
Anonymous Quiz
50%
રાષ્ટ્રપતિને
17%
રાજ્યસભાને
26%
સંસદના દરેક ગૃહને
7%
લોકસભાને
👏1
નીચેનામાંથી કયું તત્ત્વ પરમાણું ઇંધણની શ્રેણીમાં આવતું નથી ?
Anonymous Quiz
13%
યૂરેનિયમ
26%
પ્લૂટોનિયમ
20%
થોરિયમ
41%
કેડમિયમ
ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ...............કહેવામાં આવતા હતા.
Anonymous Quiz
35%
મહામાત્ર
30%
રાજુકા
27%
ઉપરીક
8%
પરદેશીકા
મારી સાસુ અને તમારી સાસુ મા-દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ થાય ?
Anonymous Quiz
19%
નણંદ–સાસુ
38%
પુત્રવધૂ-સસરા
23%
સાસુ-નણંદોઈ
20%
જમાઈ–નણદ