Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કોઈ સાંકેતિક ભાષામાં BOMBAYને MYMYMY લખવામાં આવે તો કોઈ સાંકેતિક ભાષામાં TAMILNADUને કેવી રીતે
લખવામાં આવશે ?
Anonymous Quiz
18%
TAITIATIA
23%
IATIATIAT
21%
ALDALDALD
39%
MNUMNUMNU
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

✍️.. કાયદો + બંધારણ : ડૉ.શહેઝાદ કાઝી

👉 પોલીસ કોન્સ્ટેબલ : બેચ શરૂ...

🗓 તા. 18/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
ટ્યુલિપના ફૂલનું સવારમાં ખીલવું એ કયા પ્રકારનું હલન-ચલન છે ?
Anonymous Quiz
22%
ફોટોનેસ્ટી
37%
થિગ્મોનેસ્ટી
33%
હાઇડ્રોનેસ્ટી
8%
થરમૉનેસ્ટી
🤯1
3, 28, 4, 65, 5, 126, 6, ?
Anonymous Quiz
12%
215
34%
216
44%
217
10%
218
પોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે ?
Anonymous Quiz
17%
કર્ણાટક
38%
તેલંગાણા
28%
કેરળ
17%
તમિલનાડુ
નીચે આપેલ પંક્તિ કયા છંદમાં છે ?
‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’ !
Anonymous Quiz
13%
વસંતતિલકા
37%
શિખરિણી
35%
પૃથ્વી
15%
મંદાક્રાન્તા
રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
6%
સરકારી નોકરી મેળવવાનો
16%
ચૂંટણી લડવાનો અધિકાર
13%
મતાધિકાર
65%
ઉપરોક્ત તમામ
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

✍️.. કાયદો + બંધારણ : ડૉ.શહેઝાદ કાઝી

👉 પોલીસ કોન્સ્ટેબલ : બેચ શરૂ...

🗓 તા. 18/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
👍1
KISWA Daily Current Affairs _09-07-2021_.pdf
439.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 09/07/2021 (Friday)
Photo from Hiii
‘સંગીત રત્નાકર’ ગ્રંથમાં સંગીતના કયા પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
11%
માર્ગી
10%
દેશી
19%
કીર્તન
60%
A અને B બંને
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં વૃદ્ધિનો કયા ઉલ્લેખ છે ?
Anonymous Quiz
13%
નવમી અનુસૂચિમાં
15%
મૂળ કર્તવ્યોમાં
51%
રાજ્યના નીતિનિર્દેશક તત્ત્વોમાં
21%
બંધારણના આમુખમાં
નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પેરરી ફાઇલને દૂર કરી શકાય છે ?
Anonymous Quiz
18%
Disk Clear
19%
Disk Eraser
31%
Clean Disk
33%
Disk Cleanup
સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે તે કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
26%
દ્વારકા સ્તર
33%
જૂનાગઢ સ્તર
31%
પોરબંદર સ્તર
9%
દિલ્હી સ્તર
એક લાઇનમાં રવિનું સ્થાન બંને છેડેથી 16મું છે. તો તે લાઇનમાં કેટલા વ્યક્તિ હશે ?
Anonymous Quiz
5%
29
13%
30
69%
31
14%
32