Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલ મુખ્યમંત્રી ને શપથ અપાવે છે ?
Anonymous Quiz
12%
અનુછેદ 164-C
33%
અનુચ્છેદ 164-B
35%
અનુચ્છેદ 164-A
19%
અનુચ્છેદ 164
દર વર્ષે "વિશ્વ આરોગ્ય દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
26%
21 મે
47%
7 એપ્રિલ
19%
25 સપ્ટેમ્બર
7%
9 નવેમ્બર
ડોક્ટર સી.વી. રામન ની 'રામન ઇફેક્ટ' કોની સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
47%
પ્રકાશ
14%
પાણી
35%
વિદ્યુત
4%
પવન
જૂનાગઢ જિલ્લામાં આવેલો ક્યાં ખનીજ નો જથ્થો "પનાલા ડિપોઝિટ"તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
36%
ડોલામાઈટ
24%
ગ્રેફાઇટ
25%
વુલેસ્ટોનાઈટ
16%
કેલ્સાઈટ
*પુસ્તક : તાર્કિક ક્ષમતા(Reasoning) -એક અભ્યાસ*
લેટેસ્ટ આવૃત્તિ
*આ પુસ્તક માર્કેટમાં તેમજ Kiswa Career Academy ની એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
*પુસ્તક : ભૂગોળ - એક અભ્યાસ*
લેટેસ્ટ આવૃત્તિ
*આ પુસ્તક માર્કેટમાં તેમજ Kiswa Career Academy ની એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
વિશ્વનું સૌથી વિશાળ સૌર - ઉદ્યાન 'શક્તિ સ્થળ' કયા રાજ્યમાં આવેલું છે ?
Anonymous Quiz
17%
કેરલ
25%
મધ્યપ્રદેશ
30%
કર્ણાટક
27%
ગુજરાત
કોમ્પ્યુટર અને પ્રિન્ટર વચ્ચે કયા પ્રકારનું સિગ્નલ ટ્રાન્સમિશન થાય છે?
Anonymous Quiz
22%
Simplex
32%
Half duplex
39%
Duplex
7%
None of above
ભારતના બંધારણના કયા એક અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોનો વિશેષ ઉલ્લેખ છે ?
Anonymous Quiz
10%
અનુચ્છેદ -19
19%
અનુચ્છેદ -21
22%
અનુચ્છેદ -44
49%
અનુચ્છેદ -40
નીચેનામાંથી કયો કુદરતી ઉપગ્રહ નથી ?
Anonymous Quiz
13%
શેરોન
61%
આર્યભટ્ટ
17%
ડિમોસ
10%
ટ્રીટોન
KISWA Daily Current Affairs _22-06-2021_.pdf
185.5 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 22/06/2021 (Tuesday)
Excel નો સમાવેશ કયા ગ્રુપમાં કરવામાં આવ્યો ?
Anonymous Quiz
16%
MS-word
39%
MS-office
39%
MS-Excel
5%
MS-access
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં "અખિલ ભારતીય સેવાઓ" અંગે જોગવાઈ કરવામાં આવી છે?
Anonymous Quiz
10%
અનુચ્છેદ 313
38%
અનુચ્છેદ 315
21%
અનુચ્છેદ 316
32%
અનુચ્છેદ 312
દર વર્ષ"universal day of culture" તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
Anonymous Quiz
27%
18 એપ્રિલ
39%
16 એપ્રિલ
24%
15 એપ્રિલ
9%
14 એપ્રિલ
તાજેતરમાં ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી?
Anonymous Quiz
35%
હૈદરાબાદ
29%
તેલંગાણા
24%
ગુજરાત
11%
પૂના
👏1