દંત્તક પ્રોજેક્ટ ક્યાં બે દેશો વચ્ચે નો પ્રોજેક્ટ છે ?
Anonymous Quiz
15%
ભારત અને અમેરિકા
35%
ભૂતાન અને બાંગ્લાદેશ
38%
ભારત અને ભૂતાન
12%
ભારત અને નેપાળ
વાર્તાસંગ્રહ 'ધૂંધવાતા પૂર' કોની રચના છે?
Anonymous Quiz
20%
સુરેશ જોશી
31%
નંદશંકર મહેતા
41%
ચુનીલાલ મડિયા
8%
પન્નાલાલ પટેલ
નીચેનામાંથી કોને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે?
Anonymous Quiz
7%
રાજ્યપાલ
28%
રાષ્ટ્રપતિ
59%
સંસદ
6%
રાજ્ય વિધાન મંડળ
નેટવર્કિંગ ક્ષેત્રે અનધિકૃત ઍક્સેસ રોકવા માટે હાર્ડવેર આધારિત સાધન _______
Anonymous Quiz
10%
Switch
51%
Firewall
23%
Switch
17%
Router
ભૂગર્ભજળની શોધ કોણે કરી ?
Anonymous Quiz
17%
સુશ્રુત
40%
ત્રિભુવનદાસ ગજ્જર
14%
આર્યભટ્ટ
30%
વરાહમિહિર
KISWA Daily Current Affairs _14-06-2021_.pdf
192.5 KB
KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 14/06/2021 (Monday)
📌 Daily Current
📌 Date : 14/06/2021 (Monday)
KISWA Daily Current Affairs _15-06-2021_.pdf
185.7 KB
KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 15/06/2021 (Tuesday)
📌 Daily Current
📌 Date : 15/06/2021 (Tuesday)
કચ્છમાં આવેલા બેટ પચ્છમ, ખદીર અને બેલા કઈ ડુંગરધારમાં આવેલા છે ?
Anonymous Quiz
19%
દક્ષિણ ધાર
19%
પૂર્વ ધાર
33%
મધ્ય ધાર
29%
ઉત્તર ધાર
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
36%
અનુચ્છેદ - 41
25%
અનુચ્છેદ -48
22%
અનુચ્છેદ-51
17%
અનુચ્છેદ -38
આઝાદીની ચળવળ દરમ્યાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો છે ?
Anonymous Quiz
18%
બારડોલી સત્યાગ્રહ
13%
બોરસદ સત્યાગ્રહ
24%
ચંપારણ સત્યાગ્રહ
45%
ખેડા સત્યાગ્રહ
કઈ જાતિની સ્ત્રીઓ છઠની પૂજા વખતે જળદેવતાને પૂંજ અર્પણ કરે છે ?
Anonymous Quiz
17%
કુંકણા
42%
રાઠવા
26%
ગામીત
15%
ભીલ
'ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તક કોનું છે ?
Anonymous Quiz
44%
જવાહરલાલ નેહરુ
19%
અટલ બિહારી વાજપેયી
15%
નરેન્દ્ર મોદી
22%
ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ
'કાળિયાર' માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે ?
Anonymous Quiz
18%
પાલિતાણા
27%
શિહોર
19%
તળાજા
36%
વલભીપુર