Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
જૈન ધર્મના રક્ષક દેવ તરીકે જાણીતા મણિભદ્રવીરની પૂજાના મૂળ સ્થાનકમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
16%
આગલોડ
31%
મગરવાડા
35%
ઉજ્જૈન
18%
ભોંયણી
ભારત સરકારે રચેલા રાષ્ટ્રીય પોલીસ પંચના અધ્યક્ષ કોણ હતા ?
Anonymous Quiz
13%
ધર્મવીર
37%
એન.કે.રેડ્ડી
27%
રવિન્દ્ર વર્મા
23%
નીલમ સંજીવ રેડ્ડી
અસ્થિથી અસ્થિનું જોડાણ કરતી પેશીને શું કહેવાય છે ?
Anonymous Quiz
10%
ટેન્ડન
42%
લિગમેન્ટ
36%
આલ્બીનિઝમ
12%
એકોસ્ટિક
તાજેતરમાં નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
21%
અક્ષયકુમાર
38%
અનુપમ ખેર
18%
અમિતાભ બચ્ચન
23%
પરેશ રાવલ
KISWA Daily Current Affairs _30-03-2021.pdf
185.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 30/03/2021 (Tuesday)
KISWA Daily Current Affairs _31-03-2021.pdf
188.9 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 31/03/2021 (Wednesday)
સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો ?
Anonymous Quiz
40%
અમરેલી
49%
વડોદરા
6%
આણંદ
4%
નડિયાદ
નીચેનામાંથી કયું નામ સોફ્ટવેરની ભાષાનું નથી ?
Anonymous Quiz
30%
Pascal
16%
Java
22%
C
32%
Unix
રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ (રો) સીધી રીતે કોના નિયંત્રણ હેઠળ હોય છે ?
Anonymous Quiz
33%
રાષ્ટ્રપતિ
31%
વડાપ્રધાન
30%
ગૃહપ્રધાન
6%
વિદેશપ્રધાન
માનવશરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે ?
Anonymous Quiz
6%
જડબું
24%
સ્ટેપીસ
67%
જાંઘ
3%
પટેલા
‘આર્થિક-સ્વતંત્રતા’ ઈન્ડેક્ષમાં ભારતનું સ્થાન કયું છે ?
Anonymous Quiz
25%
48
20%
100
37%
125
18%
105
KISWA Daily Current Affairs _01-04-2021.pdf
182.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 01/04/2021 (Thursday)
KISWA Daily Current Affairs _02-04-2021.pdf
181.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 02/04/2021 (Friday)
કયા ગ્રહની આસપાસ કરતાં કુદરતી ઉપગ્રહોના નામ મહાન નાટ્યકાર શેકસ્પિયરના નાટકો પરથી રાખવામાં આવ્યા છે ?
Anonymous Quiz
25%
નેપ્ચ્યૂન
33%
યુરેનસ
26%
પ્લુટો
16%
શનિ
AI આધારિત ભાષા કઈ છે ?
Anonymous Quiz
40%
ALGOL
20%
LIPs
28%
JAVA
13%
એકેય નહિ
ભારતમાં અર્ધ-લશ્કરી દળોમાં કોનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
13%
આસામ રાયફલ્સ
14%
સ્પેશ્યલ ફન્ટિયર ફોર્સ
19%
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
53%
ઉપરોક્ત તમામ