Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
😍પ્રથમ વાર કિશ્વા કેરિયર એકેડેમી ઓનલાઇન😍

🔥 Target સરકારી નોકરી 🔥

💥💥 Most Popular Topic For 💥💥

UPSC, SPSC ,GPSC ક્લાસ 1/2 ,
PI / STI / PSI

📚 CURRENT AFFAIRS TOPIC 📚
BY
DR.SHAHEZAD KAZI

💡INDIA - CHINA DISPUTE💡

👉 Lecture on YouTube👈

➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/GIj-nsKfCuY
વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
33%
સરદાર સરોવર
31%
સુરેન્દ્રનગર
31%
વણાકબોરી
4%
વલસાડ
‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું ?
Anonymous Quiz
33%
ગાંધીજી
6%
ભીમજી પારેખ
7%
ફરદુનજી
54%
ઇન્દુલાલ યાજ્ઞિક
‘કાયદાની નજરે સૌ સરખા’ - એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?
Anonymous Quiz
15%
૧૮
20%
૧૬
12%
૧૨
54%
૧૪
ઓઝોન સ્તરની જાડાઈ માપવાનો એકમ કયો છે ?
Anonymous Quiz
9%
મિમી
8%
સેમી
68%
ડોબસન
16%
માઈક્રોમીટર
સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કઇ પદ્ધતિથી કરવામાં આવે છે ?
Anonymous Quiz
9%
ફારા પદ્ધતિ
58%
હેબર પદ્ધતિ
15%
સંપર્ક પદ્ધતિ
18%
ઑસ્વાલ્ડ પદ્ધતિ
કયા રાજ્યને ઇ-પંચાયત પુરસ્કાર-૨૦૨૦ મળ્યો ?
Anonymous Quiz
42%
ગુજરાત
32%
હિમાચલપ્રદેશ
17%
તમિલનાડુ
8%
આસામ
નેટવર્કમાં ફિઝિકલ અથવા લોજીકલ ગોઠવણીને શું કહેવાય છે ?
Anonymous Quiz
49%
ટોપોલોજી
23%
રાઉટીંગ
26%
નેટવર્કિંગ
2%
એકપણ નહિ
શબ્દસમૂહ માટે એક શબ્દ : ‘તાકેદની સખત ઉઘરાણી’
Anonymous Quiz
21%
નોટિસ
17%
તીવ્ર ઉઘરાણી
60%
તકાજો
2%
એકપણ નહિ
સમાનાર્થી : 'ઉદધિ'
Anonymous Quiz
26%
સરિતા
22%
માખણ
19%
આપગા
33%
અબ્ધિ
વિરોધી : 'અતડું'
Anonymous Quiz
21%
અલગ
12%
તડું
62%
મિલનસાર
5%
અતર