એક માન્યતા મુજબ મંગળ ગ્રહનું મંદિર એક કોલકત્તામાં આવેલું છે તે બીજું મહારાષ્ટ્રના કયા સ્થળે આવેલું હોવાનું મનાય છે ?
Anonymous Quiz
11%
અમલનેર
35%
નાસિક
38%
શિંગણાપુર
16%
માલેગાંવ
ઈ-ધારા કેન્દ્ર ક્યાં હોય છે ?
Anonymous Quiz
50%
મામલતદારની કચેરી
23%
કલેકટરની કચેરી
16%
DDoની કચેરી
12%
TDoની કચેરી
રુધિર જામી જવાની ક્રિયામાં કોણ અગત્યનો ભાગ ભજવે છે ?
Anonymous Quiz
25%
શ્વેતકણો
31%
રક્તકણો
40%
ત્રાકકણો
4%
એકપણ નહિ
તાજેતરમાં કયા ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ક્રિકેટમાં પુન:આગમન કર્યું ?
Anonymous Quiz
23%
સુરેશ રૈના
34%
મહેન્દ્રસિંહ ધોની
11%
રવિન્દ્ર જાડેજા
32%
યુવરાજસિંહ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ‘રાજદ્રોહ’ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
20%
કલમ-121A
50%
કલમ-124A
20%
કલમ-120A
10%
કલમ-124
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં ગૌણ પુરાવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
25%
કલમ-61
33%
કલમ-60
31%
કલમ-62
11%
કલમ-63
ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ પ્રતિમાનું સુપ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ ગુરુવાયુર કયા રાજ્યમાં આવેલું છે ?
Anonymous Quiz
28%
તમિલનાડુ
31%
કેરળ
29%
આંધ્રપ્રદેશ
11%
કર્ણાટક
મોબાઈલમાં મૅમરી સ્ટીક તરીકે શું વપરાય છે ?
Anonymous Quiz
29%
SD
49%
Micro SD
17%
Optical
4%
એકપણ નહિ
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?
Anonymous Quiz
45%
એન.ગોપાલસ્વામી આયંગર
23%
એ.ડી.ગોરવાલા
24%
બી.આર.આંબેડકર
8%
સરદાર પટેલ
નીચેના પૈકી શામાં કોષકેન્દ્ર કે કણાભસૂત્ર હોતા નથી ?
Anonymous Quiz
20%
રક્તકણ
31%
શ્વેતકણ
38%
ત્રાકકણ
11%
એકપણ નહિ
તાજેતરમાં કયા દેશ દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાહ સામે લડવા ‘અસોલ-ચીની’ અથવા ‘રિયલ-શુગર’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
30%
ભારત
45%
ઈઝરાયેલ
15%
શ્રીલંકા
10%
બાંગ્લાદેશ
KISWA Daily Current Affairs _21-03-2021.pdf
276.7 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 21/03/2021 (Sunday)
📌 Daily Current
📌 Date : 21/03/2021 (Sunday)
👏1
💫 KISWA CURRENT 💫
📌 UPSC | GPSC Current (English)
📌 Volume 3 (Weekly)
📌 15th February To 21st February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3387
👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇
☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
📌 UPSC | GPSC Current (English)
📌 Volume 3 (Weekly)
📌 15th February To 21st February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3387
👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇
☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar