ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પ્રાથમિક પુરાવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
33%
કલમ-62
37%
કલમ-63
23%
કલમ-68
7%
કલમ-67
💫 KISWA CURRENT 💫
📌 CLASS-3 Current (One Liner)
📌 Volume 1 (Weekly)
📌 1st February To 7th February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3361
👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇
☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
📌 CLASS-3 Current (One Liner)
📌 Volume 1 (Weekly)
📌 1st February To 7th February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3361
👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇
☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _20-03-2021.pdf
276.6 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current
📌 Date : 20/03/2021 (Saturday)
📌 Daily Current
📌 Date : 20/03/2021 (Saturday)
એક માન્યતા મુજબ મંગળ ગ્રહનું મંદિર એક કોલકત્તામાં આવેલું છે તે બીજું મહારાષ્ટ્રના કયા સ્થળે આવેલું હોવાનું મનાય છે ?
Anonymous Quiz
11%
અમલનેર
35%
નાસિક
38%
શિંગણાપુર
16%
માલેગાંવ
ઈ-ધારા કેન્દ્ર ક્યાં હોય છે ?
Anonymous Quiz
50%
મામલતદારની કચેરી
23%
કલેકટરની કચેરી
16%
DDoની કચેરી
12%
TDoની કચેરી
રુધિર જામી જવાની ક્રિયામાં કોણ અગત્યનો ભાગ ભજવે છે ?
Anonymous Quiz
25%
શ્વેતકણો
31%
રક્તકણો
40%
ત્રાકકણો
4%
એકપણ નહિ
તાજેતરમાં કયા ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ક્રિકેટમાં પુન:આગમન કર્યું ?
Anonymous Quiz
23%
સુરેશ રૈના
34%
મહેન્દ્રસિંહ ધોની
11%
રવિન્દ્ર જાડેજા
32%
યુવરાજસિંહ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ‘રાજદ્રોહ’ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
20%
કલમ-121A
50%
કલમ-124A
20%
કલમ-120A
10%
કલમ-124
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં ગૌણ પુરાવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
25%
કલમ-61
33%
કલમ-60
31%
કલમ-62
11%
કલમ-63