Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામાં આવશે ?
Anonymous Quiz
35%
2022
25%
2021
23%
2025
17%
2023
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
18%
કલમ-84
38%
કલમ-79
35%
કલમ-77
9%
કલમ-89
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દસ્તાવેજો અંગે મૌખિક સ્વીકૃતિ ક્યારે પ્રસ્તુત થાય તે અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
15%
કલમ-22
54%
કલમ-22A
24%
કલમ-24
7%
કલમ-26
👍1
Kazi Sir Current Affairs Lecture PDF (20-02-2021).pdf
2.5 MB
👉 KAZI SIR CURRENT AFFAIRS LECTURE PDF
📌 20 February 20121
"આર્થિક અને સામાજિક આયોજન" એ કઈ યાદીનો વિષય છે ?
Anonymous Quiz
28%
સંઘયાદી
31%
રાજ્યયાદી
38%
સમવર્તી યાદી
3%
અવશિષ્ટ યાદી
E - mail મોકલવા વપરાતો પ્રોટોકોલ એટલે______?
Anonymous Quiz
20%
UTP
34%
FTP
33%
SMTP
12%
MTP
પ્રાથમિક માહિતી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ કેટલા સમયમાં કરવી જરૂરી છે ?
Anonymous Quiz
10%
5 દિવસ
27%
60 દિવસ
34%
15 દિવસ
28%
30 દિવસ
ગુજરાત સાથે સંકળાયેલા અને હાલ મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલા લિજ્જત પાપડના સ્થાપક જસવંતીબહેન પોપટને કયો પુરસ્કાર એનાયત થયો છે ?
Anonymous Quiz
42%
પદ્મ શ્રી(2021)
32%
પદ્મ ભૂષણ(2021)
18%
પદ્મ વિભૂષણ(2021)
7%
એકપણ નહિ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સાત વર્ષની અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
18%
કલમ-84
48%
કલમ-82
21%
કલમ-80
13%
કલમ-77
જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની અદાલતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
31%
હાઇકોર્ટ
26%
સુપ્રીમકોર્ટ
17%
કેન્દ્ર સરકાર
27%
રાજ્ય સરકાર
👏1
KISWA Daily Current Affairs _28-02-2021_.pdf
71.7 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 28/02/2021 (Sunday )
યુઝરની માહિતી વેબ બ્રાઉઝરની મદદથી ચોરી લેવાની પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
17%
Virus
32%
Spyware
29%
Phishing
22%
Scams
ઇન્ટરનેટની માટે કમ્પ્યૂટર અને ટેલિફોનની વચ્ચે કયા સાધનને મૂકવામાં આવે છે ?
Anonymous Quiz
47%
મોડેમ
37%
સર્વર
9%
સ્વીચ
8%
ટેલિફોન વાયર