Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
માહિતી અધિકાર ધારા હેઠળ નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે ?
Anonymous Quiz
38%
કેન્દ્ર સરકાર
19%
રાજ્ય સરકાર
11%
કોઈપણ સક્ષમ સત્તાવાળા
32%
ઉપરોક્ત તમામ
નીચનામાંથી કયો શબ્દ ઈ-મેઈલ સંબંધિત નથી ?
Anonymous Quiz
9%
Send
23%
Attachment
50%
Data
18%
Compose
તાજેતરમાં લોકસભા દ્વારા કંપની(સંશોધન) વિધેષક - 2020 પસાર કરવામાં આવ્યો જે મૂળભૂતરૂપથી કંપની(વિનિયમન) અધિનિયન ક્યા વર્ષે પસાર કર્યો ?
Anonymous Quiz
15%
2010
38%
2012
35%
2015
12%
2013
KISWA Daily Current Affairs _24-02-2021.pdf
277.9 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 24/02/2021 (Wednesday)
ભારતીય ફોજદારી ધારાના ક્યા પ્રકરણમાં "શિક્ષા વિશે" જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
20%
પ્રકરણ-2
55%
પ્રકરણ-3
13%
પ્રકરણ-1
13%
પ્રકરણ-5
સેશન્સ જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
36%
હાઇકોર્ટ
16%
સેશન્સ કોર્ટ
19%
સુપ્રીમ કોર્ટ
29%
રાજ્ય સરકાર
GPSC Mains Mock_Test.pdf
3.8 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં GS2 ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
💥 કિશ્વા કેરિયર એકેડમી 💥

👉 GPSC -1/2 | Dy.SO | STI | નાયબ મામલતદાર Prelim Mock Test - 2021
👉 Mock Test ની વિશેષતા :
📌 Online Answerkey જોઈ શકાશે.
📌 Level - GPSC
📌 GPSC Total - 10 Mock Test
📌 Dy.SO / STI Total - 13 Mock Test

👉 Admission Open Now
👉 Kiswa Career Academy ની Applicationમાં Test.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
💫 KISWA CURRENT 💫

📌 CLASS-3 Current (One Liner)
📌 Volume 3 (Weekly)
📌 18th January To 25th January
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3127

👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇

☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ?
Anonymous Quiz
15%
વિકૃત
32%
પ્રસ્તર
48%
અગ્નિકૃત
4%
એક પણ નહીં
ઈ-મેઈલ કેટલા દિવસમાં ટ્રેશમાંથી ઓટોમેટીક ડિલિટ થઈ જાય છે ?
Anonymous Quiz
20%
15 દિવસ
47%
30 દિવસ
18%
45 દિવસ
15%
60 દિવસ
દ્વિતીય વહીવટી સુધારા પંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?
Anonymous Quiz
43%
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 થી 15 %
29%
વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 %
14%
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 %
13%
ઓછામાં ઓછા 20 સભ્યો
ભારતીય વન્યજીવ સંસ્થા ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
14%
નવી દિલ્હી
69%
દહેરાદૂન
11%
કોલકાતા
7%
પૂણે