Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
KISWA Daily Current Affairs _20-02-2021_.pdf
277 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 20/02/2021 (Saturday)
💥 કિશ્વા કેરિયર એકેડમી 💥

⚡ વર્ગ-૩ જનરલ બેચ
👉 ફ્રી ડેમો લેક્ચર
તા. 24/02/2021, બુધવાર ના રોજ

👉 રજીસ્ટ્રેશન ફરજિયાત
☎️ મો. 7226850500
KISWA Daily Current Affairs _21-02-2021_.pdf
277.2 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 21/02/2021 (Sunday)
HTML માં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
48%
HR
26%
BR
16%
AR
10%
CR
કંપનીઓનાં હસ્તંતરણ અને સંપાદન ઉપર નિયમન કરવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
20%
નાણાં મંત્રાલય
47%
SEBI
20%
RBI
13%
PFRDA
લોહ ચુંબકીય પદાર્થોની અંદર પરમાણુઓની અસંખ્ય અતિસૂક્ષ રચનાને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
9%
હેશટેગ
54%
ધ્રુવીયતા
33%
ડોમેન
4%
એકપણ નહીં
હાલમાં DRDO દ્વારા ઓડિશાના બાલાસોરથી કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
51%
અગ્નિ - 5
18%
પૃથ્વી
21%
નાગ
10%
અભ્યાસ
સોનધારા નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?
Anonymous Quiz
28%
અલ્લાઉદ્દીન ખીલજી
36%
મુહમ્મ્દ તુઘલક
29%
ફિરોજ તુઘલક
7%
મુબારક ખીલજી
ઈ-મેઈલ કોણ ફાળવે છે ?
Anonymous Quiz
42%
ISP
18%
GDI
30%
ISO
10%
IEEE
ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે ?
Anonymous Quiz
58%
રાજ્યપાલ
23%
રાષ્ટ્રપતિ
14%
વડાપ્રધાન
5%
મુખ્યપ્રધાન
વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે શું વપરાય છે ?
Anonymous Quiz
29%
કેપેસીટર
35%
ટ્રાન્સફોર્મર
10%
રેકટીફાયર
26%
વોલ્ટામીટર
Forwarded from Kiswa Career Academy
💥 કિશ્વા કેરિયર એકેડમી 💥

⚡ વર્ગ-૩ જનરલ બેચ
👉 ફ્રી ડેમો લેક્ચર
તા. 24/02/2021, બુધવાર ના રોજ

👉 રજીસ્ટ્રેશન ફરજિયાત
☎️ મો. 7226850500
KISWA Daily Current Affairs _22-02-2021_.pdf
277 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 22/02/2021 (Monday)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં "ઈજા" અથવા "હાનિ" શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે?
Anonymous Quiz
17%
કલમ-23
49%
કલમ-44
24%
કલમ-40
10%
કલમ-39
ભારતીય પુરાવા અધિનિયમની કલમ-26 મુજબ કોઈ વ્યક્તિએ પોલીસકસ્ટડીમાં કોની સમક્ષ કરેલી કબૂલાત જ ગ્રાહ્ય ગણાય?
Anonymous Quiz
11%
સેશન્સ કોર્ટ
19%
હાઇકોર્ટ
58%
મૅજિસ્ટ્રેટ
12%
પોલીસના વડા