સ્તૂપમાં પથ્થરનો પ્રયોગ સૌપ્રથમ વાર ક્યા સમયગાળા દરમિયાન થયો.
Anonymous Quiz
53%
મૌર્ય વંશ
21%
હર્યક વંશ
21%
શૃંગ વંશ
4%
કણ્વ વંશ
પ્રથમ વ્યાવસાયિક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર ______
Anonymous Quiz
26%
મોજિલા
22%
નેટસ્કેપ
39%
ઇન્ટરનેટ એક્સપ્લોરર
13%
ગૂગલ ક્રોમ
જાહેર વહીવટમાં અંકુશને મોટે ભાગે શાની સાથે સંબંધ હોય છે ?
Anonymous Quiz
32%
હોદ્દો
25%
પોલીસ
13%
લશ્કર
29%
ધારાગૃહ
"કૃષિજીવન" નામનું સામાયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે ?
Anonymous Quiz
24%
સરકાર કૃષિ વિભાગ દ્વારા
30%
GNFC
34%
કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા
12%
GSFC
તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરુ કરી ?
Anonymous Quiz
26%
આંધ્રપ્રદેશ
26%
કેરળ
26%
તેલગાંણા
22%
મધ્યપ્રદેશ
KISWA Daily Current Affairs _17-02-2021_.pdf
276.6 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 17/02/2021 (Wednesday)
📌 Daily Current Affairs
📌 Date : 17/02/2021 (Wednesday)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીમતી દસ્તાવેજ(જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
23%
કલમ-40
27%
કલમ-38
30%
કલમ-39
20%
કલમ-30
નૉન - કોગ્નિઝેબલ ગુનાની તપાસનો હુકમ કોની પાસેથી મેળવી શકાય ?
Anonymous Quiz
25%
ડિસ્ટ્રીક્ટ મૅજિસ્ટ્રેટ
26%
મૅટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ
20%
ચીફ એક્ઝિકયુટીવ
29%
ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ
GPSC Mains_Mock_Test.pdf
3.6 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં GS2 ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
સ્કંદગુપ્તનું પ્રિય શીર્ષક શું હતું ?
Anonymous Quiz
13%
નગેન્દ્ર
22%
કર્માદિવ્ય
51%
વિક્રમાદિવ્ય
14%
સ્કંદાદિવ્ય
કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ?
Anonymous Quiz
31%
1962
26%
1960
23%
1958
20%
1956
તાજેતરમાં કૃષિક્ષેત્રે મશીનીકરણ અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે કઈ હેકાથોન શરૂ કરવામાં આવી ?
Anonymous Quiz
19%
સામર્થ્ય
30%
કૃતજ્ઞ
27%
સહજતા
24%
હર હાથ કો કામ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં "શુદ્ધબુદ્ધિ" ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
16%
કલમ -40
32%
કલમ-29
41%
કલમ -52
11%
કલમ -51