નેટવર્ક ટ્રાફિક માટે બેન્ડવિથની ગેરન્ટી આપે છે ?
Anonymous Quiz
29%
ડાયલ અપ લાઈન
36%
સ્વીપ્ડ લાઈન
27%
લીઝ લાઈન
7%
કોપર લાઈન
"સરકાર એ રાજકીય વિનિમયનું એક બજાર છે" આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
16%
કેનેથ એરો
27%
નર વિકસેસ
43%
જેમ્સ બુકાનન
14%
મોલ સેમ્યુલસન
Print કાઢવા માટેની શૉર્ટ કટ કી કઈ છે ?
Anonymous Quiz
66%
ctrl + P
10%
Alt + P
11%
Shift + P
12%
Ctrl + Alt + P
તાજેતરમાં "આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ" ની થીમ શું હતી ?
Anonymous Quiz
12%
સાઈન ફોર ઓલ
52%
સાઈન લેંગ્વેજ આર ફોર એવરીવન
20%
લર્ન સાઈન ટુ બી કાઈન્ડ
15%
સાઈન ઇઝ એ નેચરલ લેંગ્વેજ
KISWA Daily Current Affairs _16-02-2021_.pdf
277.4 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 16/02/2021 (Tuesday)
📌 Daily Current Affairs
📌 Date : 16/02/2021 (Tuesday)
અક્ષર,અંક કે ચિહ્ન અથવા તેમનાં એક કરતા વધુ સાધનો વડે પદાર્થ ઉપર દર્શાવેલી કે વર્ણવેલી કોઈ બાબત કે જે તે બાબત અંગે પુરાવા તરીકે વાપરી શકાય તેને શું કહે છે ?
Anonymous Quiz
31%
પુરાવા દસ્તાવેજ
44%
દસ્તાવેજ
18%
કીમતી દસ્તાવેજ
6%
ખાનગી દસ્તાવેજ
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ અનુસાર પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબુલાત સાબિત કરી શકાશે નહિ ?
Anonymous Quiz
23%
કલમ - 21
43%
કલમ - 25
25%
કલમ - 28
10%
કલમ - 29
Dy.SO Mains_Mock_Test.pdf
307.7 KB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં English ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
સ્તૂપમાં પથ્થરનો પ્રયોગ સૌપ્રથમ વાર ક્યા સમયગાળા દરમિયાન થયો.
Anonymous Quiz
53%
મૌર્ય વંશ
21%
હર્યક વંશ
21%
શૃંગ વંશ
4%
કણ્વ વંશ
પ્રથમ વ્યાવસાયિક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર ______
Anonymous Quiz
26%
મોજિલા
22%
નેટસ્કેપ
39%
ઇન્ટરનેટ એક્સપ્લોરર
13%
ગૂગલ ક્રોમ
જાહેર વહીવટમાં અંકુશને મોટે ભાગે શાની સાથે સંબંધ હોય છે ?
Anonymous Quiz
32%
હોદ્દો
25%
પોલીસ
13%
લશ્કર
29%
ધારાગૃહ
"કૃષિજીવન" નામનું સામાયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે ?
Anonymous Quiz
24%
સરકાર કૃષિ વિભાગ દ્વારા
30%
GNFC
34%
કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા
12%
GSFC
તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના શરુ કરી ?
Anonymous Quiz
26%
આંધ્રપ્રદેશ
26%
કેરળ
26%
તેલગાંણા
22%
મધ્યપ્રદેશ
KISWA Daily Current Affairs _17-02-2021_.pdf
276.6 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 17/02/2021 (Wednesday)
📌 Daily Current Affairs
📌 Date : 17/02/2021 (Wednesday)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીમતી દસ્તાવેજ(જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
23%
કલમ-40
27%
કલમ-38
30%
કલમ-39
20%
કલમ-30
નૉન - કોગ્નિઝેબલ ગુનાની તપાસનો હુકમ કોની પાસેથી મેળવી શકાય ?
Anonymous Quiz
25%
ડિસ્ટ્રીક્ટ મૅજિસ્ટ્રેટ
26%
મૅટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ
20%
ચીફ એક્ઝિકયુટીવ
29%
ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ
GPSC Mains_Mock_Test.pdf
3.6 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં GS2 ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.