ISOC નો અર્થ ______
Anonymous Quiz
34%
ઇન્ટરનેટ સોસાયટી
20%
ઇનપુટ સોસાયટી
31%
ઈમિડિએટ સોસાયટી
15%
ઇન્ડિયન સોસાયટી
ક્ષેત્રીય કચેરી ખાતેનું કાર્યગત એકમ શાનું કામ કરે છે ?
Anonymous Quiz
15%
સામાન્ય
37%
વિશિષ્ટીકૃત
37%
માત્ર મંજૂરી આપવાનું
11%
ફક્ત આદેશ આપવાનું
કાંડા ઘડિયાળના શોધક કોણ છે ?
Anonymous Quiz
28%
બ્રિગ્યુએટ
28%
ક્રિન્સેન
21%
મુલબેરી
22%
લોર્ડ લિસ્ટર
21 સપ્ટેમ્બરના રોજ પ્રત્યક્ષ કાર્ગો ફેરી સેવા નીચેનામાંથી ક્યા બે દેશ વચ્ચે શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
32%
ભારત-બાંગ્લાદેશ
29%
ભારત-શ્રીલંકા
32%
ભારત-માલદીવ
7%
ભારત-નેપાળ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં "જાહેર નોકર" અથવા "રાજ્યસેવક" ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
13%
કલમ - 34
59%
કલમ - 21
19%
કલમ - 23
9%
કલમ - 18
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં ઓળખપરેડના પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
38%
કલમ - 9
32%
કલમ - 21
20%
કલમ - 4
10%
કલમ - 7
🎉1
DY.SO Mains Mock_Test.pdf
21.4 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા DY.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં ગુજરાતી ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
KISWA Daily Current Affairs_14-02-2021.pdf
637 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 14/02/2021 (Sunday)
📌 Daily Current Affairs
📌 Date : 14/02/2021 (Sunday)
સૌરાષ્ટ્રના ક્યા રાજવીએ પોતાના રાજમહેલમાં પંડિત જવાહરલાલ પ્રમુખપણા હેઠળ ગોબલર ચળવળની સ્થાપના કરી હતી ?
Anonymous Quiz
31%
લાખાજી રાજ
25%
વાજસૂર વાળા
29%
નટવરસિંહજી
15%
અજીતસિંહજી
પાણીનું પૃથક્કરણ ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
22%
કેવન્ડસ
36%
રોબર્ટ કોક
25%
ફોકાલ્ટ
17%
મેન્ડેલિફ
તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી "ઘર તક ફાઇબર" યોજના શરુ કરી ?
Anonymous Quiz
19%
આંધ્રપ્રદેશ
47%
પશ્ચિમ બંગાળ
23%
કેરળ
11%
બિહાર
KISWA Daily Current Affairs _15-02-2021_.pdf
149.8 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 15/02/2021 (Monday)
📌 Daily Current Affairs
📌 Date : 15/02/2021 (Monday)
કોઈ પણ વ્યક્તિએ કાયદેસર હકદાર ન હોય તેવી મિલકતનો ગેરકાયદેસર સાધનો દ્વારા મેળવેલો લાભ ક્યા પ્રકારનો લાભ કહેવાય?
Anonymous Quiz
57%
ગેરકાયદેસરનો લાભ
23%
ગેરકાયદેસરનું નુકસાન
14%
કાયદેસર લાભ
6%
કાયદેસર નુકસાન
મેટ્રોપૉલિટન વિસ્તાર કોણ જાહેર કરી શકે છે ?
Anonymous Quiz
23%
કેન્દ્ર સરકાર
18%
હાઈકોર્ટ
38%
રાજ્ય સરકાર
20%
જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ
GPSC_Mains_Mock_Test.pdf
6.6 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં GS2 ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.