Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મોઢેરા નૃત્ય મહોત્સવ ગુજરાતનો સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે.મોઢેરા નૃત્ય મહોત્સવનું મુખ્ય આકર્ષણ ______.
Anonymous Quiz
18%
પલ્લી જગ ગરબો
35%
મણિયારો રાસ
34%
ઠેક વિશિષ્ટ ગરબા પ્રદર્શન
13%
દાંડિયા વિશિષ્ટ રાસ
ક્ષેત્રીય કચેરી ખાતેનું કાર્યગત એકમ શાનું કામ કરે છે ?
Anonymous Quiz
15%
સામાન્ય
37%
વિશિષ્ટીકૃત
37%
માત્ર મંજૂરી આપવાનું
11%
ફક્ત આદેશ આપવાનું
21 સપ્ટેમ્બરના રોજ પ્રત્યક્ષ કાર્ગો ફેરી સેવા નીચેનામાંથી ક્યા બે દેશ વચ્ચે શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
32%
ભારત-બાંગ્લાદેશ
29%
ભારત-શ્રીલંકા
32%
ભારત-માલદીવ
7%
ભારત-નેપાળ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં "જાહેર નોકર" અથવા "રાજ્યસેવક" ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
Anonymous Quiz
13%
કલમ - 34
59%
કલમ - 21
19%
કલમ - 23
9%
કલમ - 18
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં ઓળખપરેડના પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
38%
કલમ - 9
32%
કલમ - 21
20%
કલમ - 4
10%
કલમ - 7
🎉1
DY.SO Mains Mock_Test.pdf
21.4 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા DY.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં ગુજરાતી ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
KISWA Daily Current Affairs_14-02-2021.pdf
637 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 14/02/2021 (Sunday)
સૌરાષ્ટ્રના ક્યા રાજવીએ પોતાના રાજમહેલમાં પંડિત જવાહરલાલ પ્રમુખપણા હેઠળ ગોબલર ચળવળની સ્થાપના કરી હતી ?
Anonymous Quiz
31%
લાખાજી રાજ
25%
વાજસૂર વાળા
29%
નટવરસિંહજી
15%
અજીતસિંહજી
અનસોલિસિટેડ ઈ-મેઇલને શું કહેવાય ?
Anonymous Quiz
17%
ટ્રેશ
52%
સ્પામ
21%
પ્રોમો
10%
સોશિયલ
TRAI ની સ્થાપના ક્યારે થઇ ?
Anonymous Quiz
26%
1999
31%
1991
33%
1992
10%
2002
પાણીનું પૃથક્કરણ ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
22%
કેવન્ડસ
36%
રોબર્ટ કોક
25%
ફોકાલ્ટ
17%
મેન્ડેલિફ
તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી "ઘર તક ફાઇબર" યોજના શરુ કરી ?
Anonymous Quiz
19%
આંધ્રપ્રદેશ
47%
પશ્ચિમ બંગાળ
23%
કેરળ
11%
બિહાર
KISWA Daily Current Affairs _15-02-2021_.pdf
149.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 15/02/2021 (Monday)