Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Kiswa career academy location
નર્મદાકાંઠે ક્રાંતિકારીઓનું તાલીમકેન્દ્ર ગણાતું રંગનાથ વિદ્યાલય કોણે સ્થાપેલું ?
Anonymous Quiz
33%
અરવિંદ ઘોષ
22%
બારીન્દ્ર ઘોષ
32%
છોટુભાઈ અંબુભાઈ
12%
કેશવલાલ દેશપાંડે
HTML માં FORM બનાવવા કયો ટેગ વપરાય ?
Anonymous Quiz
25%
FONT
52%
FORM
14%
HRFF
9%
HR
રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું હતું ?
Anonymous Quiz
35%
વુડ્રો વિલ્સન
31%
કાર્લ માર્ક્સ
22%
એફ.એમ. માર્ક્સ
12%
મેક્સ વેબર
ઝીણી વસ્તુને મોટી બતાવવા કયું સાધન વપરાય છે ?
Anonymous Quiz
12%
ઓડોમીટર
63%
સ્ટિરિયોસ્કોપ
18%
પોલીગ્રાફ
7%
વોલ્ટામીટર
તાજેતરમાં ક્યા દેશ દ્વારા National Hispanic Heritage month ઉજવવામાં આવ્યો ?
Anonymous Quiz
27%
ભારત
47%
ઇઝરાયેલ
17%
ઈરાન
9%
અમેરિકા
KISWA Daily Current Affairs _09-02-2021_.pdf
276.9 KB
💫 KISWA CURRENT 💫

📌Daily Current Affairs
📌 Date : 09/02/2021 (Tuesday)
જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં "વ્યાભિચાર" નો ગુનો કરે તો શું તેને ભારતમાં ભારતીય ફોજદારી ધારા અનુસાર શિક્ષા કરી શકાય ?
Anonymous Quiz
18%
B અને D બંને
29%
ના
10%
કોઈ પણ નહિ
42%
હા
CRPC ના ક્યા પ્રકરણમાં ફોજદારી અદાલતોની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
28%
પ્રકરણ - 37
40%
પ્રકરણ - 5
22%
પ્રકરણ - 2
10%
પ્રકરણ - 3
Dy.SO Mains Mock Test_pdf.pdf
178.5 KB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં English ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા
💥 KISWA CAREER ACADEMY 💥

🧑‍⚕️ Staff Nurse Special 🧑‍⚕️

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://youtu.be/Kf9ntPV7DU4
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🆓 Free Demo Lecture 🆓
17-02-2021

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ભાવનગરના સંગિતજ્ઞ ડાહ્યાલાલ શિવરામે 1901 માં તૈયાર કરેલ નૃત્ય અને વાદ્ય પરનો પ્રથમ ગુજરાતી મહાગ્રંથ કયો ગણાય છે?
Anonymous Quiz
22%
સંગીત કલાધર
31%
પ્રણવ ભારતી
31%
સંગીતાદિવ્ય
16%
રાગતત્વાધિબોધ
Browser માં સ્ટોર થતી માહિતીને શું કહેવાય છે ?
Anonymous Quiz
18%
Dynamic
29%
Cookie
44%
Bookmark
10%
Virtual
અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે ?
Anonymous Quiz
17%
મનુ
13%
પરાશર
62%
કૌટિલ્ય
8%
બૃહસ્પતિ
હૃદયના ધબકારા માપવા માટેના સાધનને શું કહે છે ?
Anonymous Quiz
4%
ઇલેટ્રોસ્કોપ
20%
સ્પેકટ્રોમીટર
9%
સિનેમાસ્કોપ
67%
સ્ટેથોસ્કોપ
તાજેતરમાં ક્યા દેશની કંપની દ્વારા ભારતીય સેનાને 93895 કાર્બાઇન રાઇફલ આપવામાં આવશે ?
Anonymous Quiz
22%
UAE
26%
જાપાન
30%
ફ્રાન્સ
22%
ઇઝરાયેલ