Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
મેરુતંગસુરી દ્વારા પ્રબંધ ચિંતામણી ગ્રંથની રચના ક્યાં રહીને કરી હતી ?
Anonymous Quiz
31%
પાટણ
31%
ચાંપાનેર
24%
વઢવાણ
14%
પાલીતાણા
અવાજ (ધ્વનિ)નો ગતિ કયાં માધ્યમમાં સૌથી વધુ છે ?
Anonymous Quiz
20%
કાર્બન ડાયોક્સાઈડ
40%
એલ્યુમિનિયમ
30%
કૉપર
10%
ઝિંક
તાજેતરમાં નૌસેના ઈતિહાસમાં પહેલીવાર કઈ બે મહિલા ઑફિસરોને યુદ્ધ જહાજ પર તૈનાત
કરવામાં આવ્યા ?
Anonymous Quiz
10%
કુમુદિની ત્યાગી
12%
રીતિ સિંહ
6%
રીતિ બેરી
73%
A & B
💥 KISWA CAREER ACADEMY 💥

GPSC CLASS-1/2
Sucessful Candidate

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/mAMYKdovZq4

જાણો, કિશ્વા કરિયર એકેડમી વિશે,
GPSCના સફળ વિદ્યાર્થીઓ ના મુખે
🌟 ઊર્વિશ વાળંદ 🌟
મામલતદાર
(ગુજરાત)

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
KISWA Daily Current Affairs _07-02-2021_.pdf
247.1 KB
💫 KISWA CURRENT 💫

📌Daily Current Affairs
📌 Date : 07/02/2021 (Sunday)
ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણો છે ?
Anonymous Quiz
20%
22
12%
14
57%
23
10%
24
ભારતીય પુરાવા અધિનિયમનો અમલ ક્યારથી શરૂ થયો ?
Anonymous Quiz
25%
1 સપ્ટેમ્બર, 1862
41%
1 સપ્ટેમ્બર, 1872
21%
1 સપ્ટેમ્બર, 1874
12%
1 સપ્ટેમ્બર, 1873
Dy.SO mains_mock.pdf.pdf
133.5 KB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં ગુજરાતી ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
ઈથરનેટ નેટવર્કનો આધારભૂત પ્રોટોકોલ કયો છે ?
Anonymous Quiz
50%
TCP / IP
25%
TCP
19%
CSMA / CD
6%
CSMD
જાહેર વહીવટના ક્યા દ્રષ્ટિકોણ હેઠળ ઉચ્ચ કક્ષાએ બિરાજમાન વ્યક્તિઓની પ્રવૃત્તિઓનો સમાવેશ તેમાં થાય છે ?
Anonymous Quiz
33%
સંચાલકીય
30%
સંકુચિત
27%
વ્યાપક
10%
સંકલિત
અવાજની મધુરતાનું માપદંડ કયું છે ?
Anonymous Quiz
40%
હર્ટઝ
20%
પીચ
32%
એડિફોન
8%
એક પણ નહીં.