Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય દંડ સંહિતા(IPC),1860 ની કલમ - 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?
1.મુખ્યમંત્રી 2.વિધાનસભા અધ્યક્ષ
3.સહકારી મંડળી 4 .LIC ના કર્મચારીઓ
Anonymous Quiz
31%
1 ,2 અને 3
20%
1 ,2 અને 4
18%
1 ,3 અને 4
32%
1 ,2 ,3 અને 4
❤1
CRPC મુજબ નીચે આપેલા કથનો/વિધાનોમાંથી કયું/ક્યાં સાચું/સાચાં છે?
(1)CRPC ની કલમ - 430 આગોતરા જામીન આપવાથી સંબંધિત છે.
(2)આગોતરા જામીન ફક્ત સુપ્રીમ કોર્ટ જ આપી શકે છે.
Anonymous Quiz
27%
ફક્ત 1
25%
ફક્ત 2
37%
1 અને 2
11%
બંનેમાંથી એકપણ નહિ
English Dy.SO. Mains_Mock.pdf
18.3 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલMOCK ટેસ્ટ સીરીઝ માં નિબંધ- મોડેલ પ્રશ્ન અને આન્સર ની રૂપરેખા ..
💥 KISWA CAREER ACADEMY 💥

GPSC CLASS-1/2
Sucessful Candidate

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/u0_fxhJwxgk

જાણો, કિશ્વા કરિયર એકેડમી વિશે,
GPSCના સફળ વિદ્યાર્થીઓ ના મુખે
🌟 ખુશ્બુ સુથાર 🌟
મામલતદાર
(ગુજરાત)

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
બુલ(Bull) તથા બિયર(Bear) શબ્દો નીચેનામાંથી ક્યાં વેપાર સાથે જોડાયેલા છે ?
Anonymous Quiz
20%
વિદેશી વ્યાપાર
11%
બેન્કિંગ
13%
વસ્તુ નિર્માણ
56%
શેરબજાર
ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન ક્યા સ્વરૂપે થાય છે ?
Anonymous Quiz
23%
વિદ્યુત
30%
પ્રકાશ
44%
તરંગ
4%
એક પણ નહીં
ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો ક્યારે ઘડાયો ?
Anonymous Quiz
18%
2014
28%
2013
29%
2012
25%
2006
આવર્તકાળનો એકમ કયો છે ?
Anonymous Quiz
26%
સેકન્ડ
14%
પીચ
54%
હર્ટઝ
6%
મેક
તાજેતરમાં રોહતાંગ સુરંગનું નામ ક્યા પ્રધાનમંત્રીના નામ પરથી રાખવામાં આવ્યું ?
Anonymous Quiz
12%
નરેન્દ્ર મોદી
76%
અટલ બિહારી બાજપેયી
10%
જવાહરલાલ નહેરુ
2%
ઇન્દિરા ગાંધી
💥 KISWA CAREER ACADEMY 💥

GPSC CLASS-1/2
Sucessful Candidate

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/AXMGjQZbJj8

જાણો, કિશ્વા કરિયર એકેડમી વિશે,
GPSCના સફળ વિદ્યાર્થીઓ ના મુખે
🌟 દીપ મોદી 🌟
Section Officer
(ગુજરાત સરકાર)

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
KISWA Daily Current Affairs _03-02-2021_.pdf
278.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 03/02/2021 (Wednesday)
💰Indian Economy : Special Lecture 💰

UPSC | GPSC | Dy.SO | STI | A.O | PI

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/NHQxEcnMbzk

⚡ આર્થિક સર્વેક્ષણ - 2020-21 ⚡

➡️ આજે સાંજે 4:00 PM વાગ્યે જોવાનું ચૂકશો નહીં.

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ભારતીય ફોજદારી ધારો,1860 કોના દ્વારા રચવામાં આવ્યો છે ?
Anonymous Quiz
81%
લૉર્ડ મેકોલ
8%
મિલેટ
6%
માક લીડ
6%
લૉર્ડ એંડરસન
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ?
Anonymous Quiz
13%
1 એપ્રિલ,1995
55%
1 એપ્રિલ,1974
18%
1 એપ્રિલ,1975
14%
1 એપ્રિલ,1971
GS-2 (Samanya Abhyas-2) Mains Ans Key.pdf
325.8 KB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં પ્રશ્ન અને આન્સર ની રૂપરેખા ..