Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
આખો મહેલ હવામાં જુલતો હોય તેવી ભ્રમણા થાય,તે હિંદોલા મહેલ નીચેનામાંથી ક્યા સ્થળે આવેલો છે ?
Anonymous Quiz
29%
ખજૂરાહો
26%
ઇન્દોર
34%
ગ્વાલિયર
11%
માંડુ
Alt ,Ctrl અને Shift કી એ ક્યા પ્રકારની કી છે ?
Anonymous Quiz
53%
Combination
24%
Alphabetical
15%
Numerical
7%
Arrow
જાહેર વહીવટમાં માનવ સંબંધોના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
18%
એલ્ટન માયો
33%
મેક્સ વેબર
32%
કાર્લ માકર્સ
18%
એડમ સ્મિથ
નીચેનામાંથી કોણ રક્તને જામતું અટકાવે છે ?
Anonymous Quiz
10%
એમોનિયા
22%
હિપેરીન
46%
ફાઈબ્રિનોજન
22%
ઈન્સ્યુલીન
બેંગ્લુરુ આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ - ૨૦૨૦ માં ભારતની કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો ?
Anonymous Quiz
13%
ધુમ્મસ
61%
હેલ્લારો
19%
રેવા
8%
ઢ
✨સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા એટલે...
⚡ કિશ્વા કેરિયર એકેડમી ⚡

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/_KdECaj2SvI

📚 ગજરાતી વ્યાકરણ : 'વ્યંજન સંધિ' 📚

📌 આવા જ અલગ-અલગ ટોપીક ની માહિતી મેળવવા જોડાયેલા રહો કિશ્વા કેરિયર એકેડમી ની Telegram અને YouTube ચેનલ સાથે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
"સુફિયાણા કલામ " એ ધાર્મિક સંગીત ક્યાં વગાડવામાં આવે છે ?
Anonymous Quiz
20%
ઉત્તરપ્રદેશ
47%
કાશ્મીર
26%
રાજસ્થાન
7%
બિહાર
સેક્ટર્સના જૂથને શું કહે છે ?
Anonymous Quiz
24%
Tracks
28%
cylinder
41%
cluster
7%
એક પણ નહીં
જાહેર વહીવટમાં નવ - પ્રશિષ્ટ સિદ્ધાંત તરીકે કોનો સિદ્ધાંત જાણીતો છે ?
Anonymous Quiz
24%
મેક્સ વેબર
27%
એલ્ટન માયો
30%
સી.આઈ.બર્નાડ
19%
વુડ્રો વિલ્સન
ઝેર આપીને મારી નાખેલ વ્યક્તિના મૃત્યુની તપાસમાં ક્યા અંગની તપાસ થાય છે ?
Anonymous Quiz
19%
નાનું આંતરડું
33%
જઠર
37%
યકૃત
11%
સ્વાદુપિંડ
તાજેતરમાં Rebo bank's Global Top - 20 ની યાદીમાં સામેલ ભારતની સૌપ્રથમ કંપની કઈ છે ?
Anonymous Quiz
29%
વીપ્રો
38%
અમૂલ
12%
બનાસ
22%
TCS