Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Forwarded from Kiswa Career Academy
💥 કિશ્વા કેરિયર એકેડમી 💥

👉 GPSC -1/2 | Dy.SO | STI | નાયબ મામલતદાર Prelim Mock Test - 2021
👉 Mock Test ની વિશેષતા :
📌 Online Answerkey જોઈ શકાશે.
📌 Level - GPSC
📌 Total - 10 Mock Test

👉 Admission Open Now
👉 Kiswa Career Academy ની Applicationમાં Test.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
Forwarded from Kiswa Career Academy
💥 કિશ્વા કેરિયર એકેડમી 💥

👉 GPSC -1/2 | Dy.SO | STI | નાયબ મામલતદાર Prelim Mock Test - 2021
👉 Mock Test ની વિશેષતા :
📌 Online Answerkey જોઈ શકાશે.
📌 Level - GPSC
📌 Total - 10 Mock Test

👉 Admission Open Now
👉 Kiswa Career Academy ની Applicationમાં Test.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
નીચેનામાંથી કોની તુલના મેકયાવેલી સાથે કરવામાં આવે છે ?
Anonymous Quiz
20%
માલવિકાગ્નિમિત્રમ
21%
શ્રી શિલ્પદીકારામ
50%
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
9%
કામસૂત્ર
LMB ઉપકરણ શાની સાથે સંબંધિત ઉપકરણ છે ?
Anonymous Quiz
31%
માઉસ
32%
મોનીટર
27%
પ્રિન્ટર
11%
કી - બોર્ડ
મેક્સવેબરના મતાનુસાર સત્તાધિકાર કઈ બાબત પર આધાર રાખે છે ?
Anonymous Quiz
12%
પરંપરા
13%
ચમત્કાર
43%
કાનૂન અને તાર્કિકતા
32%
ઉપરોક્ત તમામ
માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?
Anonymous Quiz
17%
જઠર
9%
અગ્નાશય
66%
યકૃત
8%
પક્વાશય
તાજેતરમાં "ભારત છોડો ચળવળ" ની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી ?
Anonymous Quiz
20%
75 મી
29%
76 મી
22%
77 મી
29%
78 મી
💥 PSI | ASI | કોન્સ્ટેબલ વિશેષ...💥

✨સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા એટલે...
⚡ કિશ્વા કેરિયર એકેડમી ⚡

⏳5 K.M Running કઈ રીતે કરવી ??? 🏃

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/JNDHTRceQe0

👉 PSI | ASI | Constable Running માટેની સંપૂર્ણ માહિતી...

📌 આવા જ અલગ-અલગ ટોપીક ની માહિતી મેળવવા જોડાયેલા રહો કિશ્વા કેરિયર એકેડમી ની Telegram અને YouTube ચેનલ સાથે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
પ્રસિદ્ધ સંસ્કૃત નાટક "મૃચ્છકટિકમ" પર આધારિત લોકપ્રિય ફિલ્મ કી છે ?
Anonymous Quiz
41%
આમ્રપાલી
34%
જનક જનક પાયલ બાજે
17%
સંધ્યા
8%
ઉત્સવ
કમ્પ્યુટર સ્ક્રીન પરના ક્યા કીબોર્ડ સલામત હોય છે ?
Anonymous Quiz
17%
Static
39%
Dynamic
34%
Virtual
11%
એક પણ નહિ
મનુષ્યની લાળમાં પાણી અને એન્ઝાઇમ અનુક્રમે કેટલા ટાકા હોય છે ?
Anonymous Quiz
29%
98%,2%
29%
99%,1%
28%
95%,5%
14%
92%,8%
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા રજુ થયેલ "ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ" રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કયુ છે ?
Anonymous Quiz
20%
1
32%
2
34%
10
15%
3