Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"ઇંગ્લેન્ડનો બગીચો" કોને કહે છે ?
Anonymous Quiz
10%
કેન્ટ
42%
ઓક્સફોર્ડ
32%
લંડન
16%
સ્ટેટફોર્ડ
યોગ્ય રિઝોલ્યુશન એક લાઈનમાં અંદાજિત કેટલા ટપકાં હોય છે ?
Anonymous Quiz
19%
510
41%
580
34%
640
6%
730
દરેક મનુષ્યનો વિકાસ તેની શ્રેષ્ઠ કાર્યક્ષમતા અનુસાર થાય એમ જાહેર વહીવટનો કયો સિદ્ધાંત કહે છે ?
Anonymous Quiz
26%
વૈજ્ઞાનિક સંચાલન
39%
માનવ સંબંધો
24%
નિર્ણય પ્રક્રિયા
11%
અમલદારશાહી
માનવશરીરનો સૌથી કઠોર ભાગ કયો છે ?
Anonymous Quiz
7%
ત્વચા
13%
પક્વાશય
53%
જડબું
27%
ઈનેમલ
તાજેતરમાં ભારતની પ્રથમ મહિલા એમ્બ્લુલન્સ ડ્રાઈવર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
20%
વસંથકુમારી
35%
એમ.વીરલક્ષ્મી
27%
પુનિતા અરોરા
18%
રિન્કુ સિન્હા રોય
🔥 Kiswa Current Affairs 🔥

🌈સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા એટલે...

📚 કિશ્વા કેરિયર એકેડમી 📚

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI અને અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી.

🎯 Lecture on YouTube 🎯
https://youtu.be/WS2WFDc8m-k

📚 CURRENT AFFAIRS 📚
By
Dr. Shahezad Kazi

📌 આવા જ માહિતીથી ભરપૂર એવા લેક્ચર નો લાભ લેવા જોડાયેલા રહો કિશ્વા કેરિયર એકેડમી ની Telegram અને YouTube ચેનલ સાથે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
ઉંદરોના મંદિરના નામથી પ્રખ્યાત મંદિર કયું ?
Anonymous Quiz
11%
રાજા-રાણીનું મંદિર
31%
લિંગરાજ મંદિર
22%
પુરીનું મંદિર
36%
કરણીમાતાનું મંદિર
સ્કેન ઇમેજમાં સુધારા વધારા તેમજ ટેક્સમાં રૂપાંતર કઈ રીતે થાય છે ?
Anonymous Quiz
29%
MICR
31%
OCR
19%
ટચપેન
21%
સ્કેનર
સંચાલકો અને કામદારો વચ્ચે કામનું સમાન વિભાજન થવું જોઈએ જાહેર વહીવટનો કયો સિદ્ધાંત કહે છે ?
Anonymous Quiz
31%
પ્રશિષ્ટ સિદ્ધાંત
35%
વૈજ્ઞાનિક સંચાલન
17%
આકસ્મિક સિદ્ધાંત
17%
નિર્ણય પ્રક્રિયા
રક્ત અને અસ્થિમજ્જા કઈ પેશીના બનેલા હોય છે ?
Anonymous Quiz
20%
સ્નાયુ પેશી
30%
અધિચ્છદ પેશી
36%
સંયોજક પેશી
15%
ચેતા પેશી
તાજેતરમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન બેઠક ક્યાં મળી હતી ?
Anonymous Quiz
21%
ભારત
36%
ચીન
12%
પાકિસ્તાન
31%
રશિયા
Forwarded from Kiswa Career Academy
📋ADMISSION_OPEN📋
FOR
👮‍♂PI_INTERVIEW👮‍♂

📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.

☎️ ઍડમિશન માટે આજે જ સંપકૅ કરો.

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
🏷️ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

📌આજે રાત્રે 8:00 વાગે નિહાળો Class-3 CURRENT AFFAIRS With Dr. Shahezad Kazi sir (Lecture Series)

📌1 કલાકથી ઓછા સમયમાં કરંટ અફેર્સના 35+ ટોપિક પર ચર્ચા.

📌બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, TCM, ASI, PSI જેવી પરીક્ષાઓમાં ઉપયોગી માહિતી તો આજે રાત્રે 8:00 વાગે જોવાનું ભૂલશો નહીં.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar