"ભારત ભારતી" ના રચયિતા .....
Anonymous Quiz
12%
દિનકર
45%
મૈથિલી શરણ ગુપ્ત
24%
અમૃતા પ્રીતમ
19%
સૂર્યકાન્ત ત્રિપાઠી (નિરાલા)
કયા બંધારણ સુધારા દ્વારા ટ્રિબ્યૂનલોની સ્થાપનના માટે જોગવાઈ કરવામાં આવી ?
Anonymous Quiz
33%
42 મો
27%
43 મો
32%
44 મો
8%
45 મો
તાજેતરમાં THE (Times Higher Education) દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ World University Ranking - 2021માં ટોપ 350માં ભારતની કઈ યુનિવર્સિટીનો સમાવેશ થયો ?
Anonymous Quiz
25%
IIT - ખડગપુર
32%
IIT - અમદાવાદ
23%
IIT - દિલ્હી
20%
IIT - બેંગ્લુરુ
ચિત્રગુપ્ત સ્વામી મંદિર કે જે ચિત્રગુપ્તનું એકમાત્ર મંદિર હોવાનું માનવામાં આવે છે તે ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
22%
કાંચી
27%
પૂરી
43%
ઉજ્જૈન
8%
બદ્રીનાથ
રાજ્યની વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કોણ કરે છે ?
Anonymous Quiz
20%
રાષ્ટ્રપતિ
29%
સંસદનો કાયદો
39%
રાજ્યપાલ
12%
વિધાનસભા
'અન્નનળી' કઈ પેશીની બનેલી છે ?
Anonymous Quiz
28%
સંયોજક પેશી
38%
સ્નાયુ પેશી
17%
ચેતાપેશી
16%
અધિસ્તરીય પેશી
તાજેતરમાં એથ્લેટિક કોચ 'પુરુષોત્તમ રાય'નું નિધન થયું હતું તેમને આ વર્ષના કયા એવોર્ડ માટે જાહેર કરવામાં આવ્યા ?
Anonymous Quiz
21%
અર્જુન એવોર્ડ
30%
ધ્યાનચંદ એવોર્ડ
23%
તેનજિંગ નોર્વે એવોર્ડ
25%
દ્રોણાચાર્ય એવોર્ડ
📋ADMISSION_OPEN📋
FOR
👮♂PI_INTERVIEW👮♂
📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.
☎️ ઍડમિશન માટે આજે જ સંપકૅ કરો.
📞. 7226850500
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
FOR
👮♂PI_INTERVIEW👮♂
📌 તો આજે જ જોડાઓ કિશ્વા કૅરિયર ઍકૅડેમી માં અને મેળવો MOCK INTERVIEWનો લાભ તથા આદર્શ માર્ગદર્શન.
☎️ ઍડમિશન માટે આજે જ સંપકૅ કરો.
📞. 7226850500
✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
યોગ્ય રિઝોલ્યુશન એક લાઈનમાં અંદાજિત કેટલા ટપકાં હોય છે ?
Anonymous Quiz
19%
510
41%
580
34%
640
6%
730
દરેક મનુષ્યનો વિકાસ તેની શ્રેષ્ઠ કાર્યક્ષમતા અનુસાર થાય એમ જાહેર વહીવટનો કયો સિદ્ધાંત કહે છે ?
Anonymous Quiz
26%
વૈજ્ઞાનિક સંચાલન
39%
માનવ સંબંધો
24%
નિર્ણય પ્રક્રિયા
11%
અમલદારશાહી