તાજેતરમાં ૩૮૦૦ વર્ષ જૂની કિરાત દેવીની મૂર્તિ ક્યાંથી મળી આવી છે ?
Anonymous Quiz
22%
ઈઝરાયેલ
47%
ઈજીપ્ત
23%
નેપાળ
8%
શ્રીલંકા
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા અને વિદ્વાનોના ઉદ્ધારક પણ હતા તેથી તેમને કયું ઉપનામ આપવામાં આવે છે ?
Anonymous Quiz
22%
અભિનવ ભોજ
33%
વેદમાર્ગ પ્રતિષ્ઠાપક
30%
સાહિત્ય શિરોમણી
15%
પ્રિયદર્શી
ટ્રિબ્યૂનલોની સ્થાપના માટે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
45%
ભાગ-૧૪ એ
28%
ભાગ-૧૪
18%
ભાગ-૧૩
9%
ભાગ-૯
કોષ અને પેશીના બંધારણ માટે શું જરૂરી છે ?
Anonymous Quiz
24%
કાર્બોદિત
49%
પ્રોટીન
19%
ચરબી
7%
વિટામિન
તાજેતરમાં અર્ચના મહંતનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
Anonymous Quiz
14%
રમત-ગમત
56%
સમાજ સેવા
16%
શિક્ષણ
14%
સંગીત
_______એક બીટને સંગ્રહ કરી શકે છે.
Anonymous Quiz
30%
Flip-Flop
34%
Capacitor
22%
Inductor
15%
એકપણ નહિ
સનદી સેવા ન્યાયપંચોનું માળખું ઊભું કરવાની ભલામણ કોણે કરી હતી ?
Anonymous Quiz
52%
વહીવટી સુધારા પંચ
25%
કાનૂન પંચ
18%
તૃતીય મજુર પંચ
5%
ચોથું પગાર પંચ
RNA ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
28%
વોટસન અને ક્રીક
46%
વોટસન અને આર્થર
14%
લ્યુવોન હોક
11%
રોબર્ટ હુક
ભારતે 'AK - 203' રાઇફલ માટે કયા દેશ સાથે કરાર કર્યો ?
Anonymous Quiz
22%
અમેરિકા
24%
જાપાન
22%
જર્મની
32%
રશિયા