Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર ભાગ-6 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/rzFuhMvgPmQ
ચારવેદ બ્રહ્માએ રચ્યાં છે, તો પાંચમો વેદ કયા ભગવાને પોતાની પાસે રાખ્યો છે ?
Anonymous Quiz
44%
વિશ્વકર્મા
20%
દત્ત
21%
શિવ
16%
વિષ્ણુ
CAPS LOCK ને કયા પ્રકારની કી કહેવાય છે ?
Anonymous Quiz
27%
ફંકશન કી
38%
ટુગલ કી
24%
અલ્ફાબેટિક કી
12%
ન્યૂમેરિક કી
કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓમાં નિયુક્ત થતી વ્યક્તિઓની ભરતી અંગે સેવાની શરતો ઉપર નિયમન કોણ કરે છે ?
Anonymous Quiz
34%
સંસદ
20%
વડાપ્રધાન
28%
રાષ્ટ્રપતિ
18%
કેન્દ્રીય પ્રધાન મંડળ
ભારત પર સૌપ્રથમ સફળ વિદેશી આક્રમણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
13%
દયારસ પ્રથમ
50%
સિકંદર
31%
કુતુબુદ્દીન ઐબક
6%
દયારસ તૃતીય
તાજેતરમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
16%
ઉષા પાંધી
23%
કે. પદ્માકર
47%
રવિકુમાર ત્રિપાઠી
14%
હેમંત ખત્રી
Forwarded from Kiswa Career Academy
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 સામાન્ય વિજ્ઞાન : પાચનતંત્ર ભાગ-6 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/rzFuhMvgPmQ
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚Permutations and Combination (Part-1) 📚
📚ક્રમચય અને સંચય📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/mJjuFBZR80I
_________ના નાદમાંથી વ્યાકરણશાસ્ત્રોનો બીજમંત્રો પ્રાપ્ત થાય છે ?
Anonymous Quiz
19%
નગારું
38%
ડમરુ
34%
વાંસળી
9%
સંતરું
કેબલને બે ડિવાઈસ સાથે જોડવાનું કામ કોણ કરે છે ?
Anonymous Quiz
16%
હાર્ડવેર
42%
કનેક્ટર
26%
સોકેટ
16%
કંટ્રોલ યુનિટ
સયુંકત જાહેર સેવા પંચની નીમણૂક કોણ કરી શકે છે ?
Anonymous Quiz
41%
રાષ્ટ્રપતિ
23%
રાજ્યપાલ
20%
રાજ્યનું પ્રધાનમંડળ
16%
ભારતની સંસદ