Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કમાન્ડને અમલમાં મુકવા માટેની પ્રક્રિયા ......
Anonymous Quiz
21%
Fetching
22%
Storing
31%
Decoding
26%
Executing
બંધારણની કઈ અનુસૂચિમાં સ્થાનિક સ્વરરાજની સંસ્થાઓનો વિષય રાજ્યોને સોંપાયો છે ?
Anonymous Quiz
22%
અનુસૂચિ-૭
48%
અનુસૂચિ-૧૧
23%
અનુસૂચિ-૧૨
7%
અનુસૂચિ-૧૦
કયા રાજાએ 'સ્થમૂસલ' અને 'મહાશિલાકંટક' જેવા હથિયારનો પ્રયોગ કર્યો હતો. ?
Anonymous Quiz
21%
અજાતશત્રુ
31%
બીંબીસાર
30%
ચંદ્રગુપ્ત મૌર્ય
18%
ગૌતમીપુત્ર-શાતકર્ણી
માનવશરીરનો સૌથી મોટામાં મોટો કોષ કર્યો છે ?
Anonymous Quiz
14%
રુધિરકોષ
64%
ચેતાકોષ
15%
કણાભસૂત્ર
7%
લાયસોઝોમ
કઈ પ્રજા પોતાની ઉત્પત્તિ સૂર્યવંશી રાજા યુવનાશ્વરથી થઈ હોવાનું દર્શાવે છે ?
Anonymous Quiz
11%
રબારી
36%
મેર
41%
આહીર
12%
કોળી
👍1
કૃદંત : "ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું"
'ખરતો'
Anonymous Quiz
15%
ભૂતકૃદંત
61%
વર્તમાનકૃદંત
16%
વિધ્યર્થકૃદંત
9%
સંબંધકકૃદંત
તાજેતરમાં WIPO દ્વારા રજુ કરાવવામાં આવેલ 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020'માં ભારતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
29%
52
31%
40
18%
50
22%
48
ગિરનાર પર્વતના અન્ય સમાનાર્થી શબ્દોમાં કયો સાચો નથી ?
Anonymous Quiz
24%
રૈવત
16%
ઉજ્જયંત
36%
સિધ્ધાચલ
23%
કુમુદ પર્વત
કમ્પ્યુટર ડેટાને અનેક રીતે અર્થઘટિત કરે છે તે પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
16%
Utilizing
30%
Fetching
27%
Upgrading
27%
Processing
જુદા જુદા કામો સરકારનાં જુદા જુદા વિભાગોને સોંપવામાં આવે તો તેને કેવું વિકેન્દ્રીકરણ કહેવાય ?
Anonymous Quiz
14%
કાર્યાત્મક
15%
ભૌગોલિક
22%
રાજકીય
49%
વહીવટી
'જીવક' કયા રાજાનો વૈદ્ય હતો ?
Anonymous Quiz
31%
બિંબિસાર
30%
કાલાશોક
23%
ઉદયન
16%
અજાતશત્રુ
કઈ જાતિમાં 'હાથી' ની લાજ કાઢવાનો રિવાજ જોવા મળે છે ?
Anonymous Quiz
26%
વાઘરી
38%
મેર
26%
કોળી
10%
ભરવાડ