Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
માંડલિક મહાકાવ્યના રચયિતા નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
23%
કવિ હરિષેણ
31%
હર્ષવર્ધન
35%
કવિ ગંગાધર
11%
કાલિદાસ
કયો ડેટા પ્રોસેસિંગનું ઉત્પાદન છે ?
Anonymous Quiz
26%
માહિતી
16%
ડેટા
41%
પ્રોગ્રામ
16%
સિસ્ટમ
સુપરસીડ કરાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તો તેની મુદત કેટલી રહે ?
Anonymous Quiz
25%
પાંચ વર્ષ
53%
જૂની પંચાયતની બાકી રહેલી મુદત જેટલી
19%
અઢી વર્ષ
3%
એકપણ નહિ
ગૌત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા વેદમાં જોવા મળે છે ?
Anonymous Quiz
17%
અથર્વવેદ
53%
ઋગ્વેદ
18%
સામવેદ
12%
યજુર્વેદ
નીચેનામાંથી કોષવાદનો અપવાદ શું છે ?
Anonymous Quiz
18%
જીવાણુ
39%
વિષાણુ
28%
લિલ
15%
ફૂગ
સુરાષ્ટ્રની એકમાત્ર કઈ ખમીરવંતી છે, જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી ?
Anonymous Quiz
27%
આયર
18%
રબારી
46%
મેર
9%
ભરવાડ
કુહાડીએ કયા કોમનું સાથી હથિયાર છે ?
Anonymous Quiz
11%
રબારી
22%
ભરવાડ
52%
લુહાણા
15%
મેર
વિભક્તિ : 'ગરીબોને કામ આપો.'
Anonymous Quiz
25%
કર્મ
33%
સંબંધક
29%
સંપ્રદાન
14%
અપાદાન
તાજેતરમાં નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ને લાગુ કરવા કયા રાજ્ય દ્વારા ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી ?
Anonymous Quiz
44%
ગુજરાત
19%
બિહાર
27%
ઉત્તરપ્રદેશ
10%
હિમાચલપ્રદેશ
ગુજરાતી ભાષાની "આંચલો" કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો, તેના લેખક કોણ ?
Anonymous Quiz
28%
જોસેફ મેક્વાન
30%
મોહન પરમાર
27%
એસ્થર ડેવિડ
15%
પુષ્પાબહેન મહેતા
મેમરીમાંથી પ્રોસેસ રજીસ્ટરમાં તબદીલ થતી માહિતી કયા એકમમાં સંગ્રહ પામે છે ?
Anonymous Quiz
18%
Accumulator
46%
ALU
20%
Counter
15%
CU
ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજુરીથી કરી શકે છે ?
Anonymous Quiz
23%
મામલતદાર
38%
કલેક્ટર
31%
તાલુકા વિકાસ અધિકારી
7%
જિલ્લા વિકાસ અધિકારી
ઋગ્વેદમાં ઘણી જગ્યાએ વપરાયેલો શબ્દ 'અધન્ય' નીચેનામાંથી કોનાથી સંબંધિત છે ?
Anonymous Quiz
12%
પૂજારી માટે
31%
સ્ત્રી માટે
33%
ગાય માટે
23%
બ્રાહ્મણ માટે
કોને કોષનું મગજ કહેવામાં આવે છે ?
Anonymous Quiz
11%
કોષરસ
24%
કોષરસ પટલ
33%
કણાભસૂત્ર
33%
કોષકેન્દ્ર
આજના જેઠવા એ મૂળ કઈ પ્રજા હોવાનું મનાય છે ?
Anonymous Quiz
42%
સૈન્ધવ
27%
ગ્રીક
22%
માછીમાર
9%
રબારી
મેર સ્ત્રીઓ ઓઢણું હંમેશા કયા રંગનું પહેરે છે ?
Anonymous Quiz
32%
લાલ
26%
લીલો
37%
કાળો
4%
સફેદ