કયા જૈન તીર્થંકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે ?
Anonymous Quiz
15%
મહાવીર સ્વામી
53%
નેમિનાથ
23%
પાશ્વનાથ
9%
મલ્લિનાથ
સ્લાઈડ શૉ નિયત સમય બાદ આપમેળે આગળ વધે તે રિતે સેટ કરવા માટે નીચેનામાંથી કયો ઓપ્શન ઉપયોગી છે ?
Anonymous Quiz
6%
Research
53%
Rehearsing Timings
28%
Action Button
13%
Action Settings
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કેટલી વસ્તી હોય તો અલગ પંચાયત રચી શકાય છે ?
Anonymous Quiz
18%
1,000
25%
500
38%
1,500
20%
10,000
વેદત્રયી ગ્રંથોમાં કયા વેદનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
15%
ઋગ્વેદ
26%
સામવેદ
21%
યજુર્વેદ
38%
અથર્વવેદ
જો આનુવંશિક રિતે મેલેનીન કણો ઉત્પન્ન ન થાય અથવા અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય તો કઈ બીમારી ઉદ્ભવે છે ?
Anonymous Quiz
11%
રાજરોગ
44%
એથીરોસ્કલેરોસિસ
24%
હાયપર ટેંશન
22%
આલ્બીનિઝમ
ખારવાની દેવી સિધવાઇ માતા મૂળ કયા માતાનું સ્વરૂપ છે ?
Anonymous Quiz
20%
રાંદલમાતા
51%
શીકોતરીમાતા
22%
શીતળામાતા
7%
બહુચરમાતા
બળિયાદેવને મહાભારતના કયા પાત્ર સાથે સરખાવાય છે ?
Anonymous Quiz
32%
ઘટોત્કચ
21%
પ્રદ્યુમન
23%
અભિમન્યુ
24%
બબ્રુવાહન
કૃદંત : "તેને ખાતાં ખાતાં વાતો કરવાની ટેવ છે."
Anonymous Quiz
57%
વર્તમાનકૃદંત
13%
ભૂતકૃદંત
12%
ભવિષ્યકૃદંત
17%
હેત્વર્થકૃદંત
તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રજુ કરેલ 'Export Preparedness Index-2020'માં સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું ?
Anonymous Quiz
18%
મહારાષ્ટ્ર
47%
ગુજરાત
25%
તામિલનાડુ
9%
કેરળ
શેત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલીતાણા કયા મહાન સિદ્ધયોગીએ પોતાના ગુરુ પાદલિપ્તની સ્મૂતિમાં વસાવેલું છે ?
Anonymous Quiz
10%
ઉદયન
38%
રામસુરીશ્વરજી
33%
હેમચંદ્રાચાર્ય
19%
નાગાર્જુન
કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પૂરો પાડતું સાધન કયું છે ?
Anonymous Quiz
33%
સી.પી.યુ
24%
મોડેમ
11%
પોર્ટ્સ
32%
યુ.પી.એસ
કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?
Anonymous Quiz
27%
ગ્રામ પંચાયત
31%
તાલુકા પંચાયત
22%
રાજ્ય સરકાર
19%
જિલ્લા પંચાયત
ભારતનું પ્રથમ ગદ્ય પુસ્તક કયું છે ?
Anonymous Quiz
27%
રાજતરંગિણિ
29%
મનુસ્મુતી
27%
ઇન્ડિકા
17%
યજુર્વેદ
'સેન્ટર ફોર ડી.એન.એ ફિંગરપ્રિન્ટ એન્ટ ડાયગ્નોસિસ' ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
13%
મહારાષ્ટ્ર
21%
કેરળ
46%
હૈદરાબાદ
20%
બેંગ્લુરુ