Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'શિક્ષા' નામના વેદાંગના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
17%
કપિલ
35%
ગૌતમ
32%
કણાદ
16%
બાદરાયણ
બે હાડકાને જોડતી માંસપેશીને શું કહે છે ?
Anonymous Quiz
9%
ટેન્ડન
45%
લિગામેન્ટ
35%
સાઇઝોફેનિયા
12%
ટિનિઆસીસ
વાછડાદાદાનું મસ્તક કયા પંથકના ડુંડાસાના મંદિરમાં પૂજાય છે ?
Anonymous Quiz
23%
ઝાલાવાડ
41%
ગોહિલવાડ
25%
હાલાર
11%
બરડો
શીતળામાતાનું વાહન કયું છે ?
Anonymous Quiz
10%
વાઘ
12%
ઘોડો
36%
શિયાળ
42%
ગધેડું
વિભક્તિ : 'કાવ્યા દર્પણમાં એનું રૂપ જુએ છે.'
Anonymous Quiz
26%
કર્તા
32%
કર્મ
29%
કરણ
13%
સંપ્રદાન
તાજેતરમાં 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' અંતર્ગત મહિલાઓને લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
Anonymous Quiz
20%
મઘ્યપ્રદેશ
47%
ગુજરાત
25%
તામિલનાડુ
9%
હરિયાણા
કયા જૈન તીર્થંકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે ?
Anonymous Quiz
15%
મહાવીર સ્વામી
53%
નેમિનાથ
23%
પાશ્વનાથ
9%
મલ્લિનાથ
સ્લાઈડ શૉ નિયત સમય બાદ આપમેળે આગળ વધે તે રિતે સેટ કરવા માટે નીચેનામાંથી કયો ઓપ્શન ઉપયોગી છે ?
Anonymous Quiz
6%
Research
53%
Rehearsing Timings
28%
Action Button
13%
Action Settings
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કેટલી વસ્તી હોય તો અલગ પંચાયત રચી શકાય છે ?
Anonymous Quiz
18%
1,000
25%
500
38%
1,500
20%
10,000
વેદત્રયી ગ્રંથોમાં કયા વેદનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
15%
ઋગ્વેદ
26%
સામવેદ
21%
યજુર્વેદ
38%
અથર્વવેદ
જો આનુવંશિક રિતે મેલેનીન કણો ઉત્પન્ન ન થાય અથવા અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય તો કઈ બીમારી ઉદ્ભવે છે ?
Anonymous Quiz
11%
રાજરોગ
44%
એથીરોસ્કલેરોસિસ
24%
હાયપર ટેંશન
22%
આલ્બીનિઝમ
ખારવાની દેવી સિધવાઇ માતા મૂળ કયા માતાનું સ્વરૂપ છે ?
Anonymous Quiz
20%
રાંદલમાતા
51%
શીકોતરીમાતા
22%
શીતળામાતા
7%
બહુચરમાતા
બળિયાદેવને મહાભારતના કયા પાત્ર સાથે સરખાવાય છે ?
Anonymous Quiz
32%
ઘટોત્કચ
21%
પ્રદ્યુમન
23%
અભિમન્યુ
24%
બબ્રુવાહન
વિભક્તિ :"તેમને કામ કરવું પડતું નથી"
'કામ'
Anonymous Quiz
15%
કર્તા
22%
કરણ
56%
કર્મ
6%
સંપ્રદાન
કૃદંત : "તેને ખાતાં ખાતાં વાતો કરવાની ટેવ છે."
Anonymous Quiz
57%
વર્તમાનકૃદંત
13%
ભૂતકૃદંત
12%
ભવિષ્યકૃદંત
17%
હેત્વર્થકૃદંત
તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રજુ કરેલ 'Export Preparedness Index-2020'માં સમગ્ર દેશમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું ?
Anonymous Quiz
18%
મહારાષ્ટ્ર
47%
ગુજરાત
25%
તામિલનાડુ
9%
કેરળ