Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતર માં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે પંજાબ નેશનલ બેન્ક દ્વારા કયું અભિયાન શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
21%
ડિજિટલ ઇન્ડિયા
28%
ડિજિટલ એજ્યુકેશન
19%
ડિજિટલ અપનાયે
32%
થિન્ક ડિજિટલ-થ્રો ડિજિટલ
મહુડી તીર્થમાં કયા દિવસે હોમ-હવન સાથે ભવ્ય પૂજા થાય છે ?
Anonymous Quiz
25%
આસો સુદ નોમ
44%
કાળી ચૌદસ
14%
દિવાળી
17%
ચૈત્ર સુદ પાંચમ
નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ શરતોમાંથી કોઈપણ એક શરત સાચી હોય, તો પરિણામ TRUE મળે છે ?
Anonymous Quiz
21%
AND ( )
37%
OR ( )
17%
NOT ( )
25%
IF ( )
ગ્રામ પંચાયતના અંદાજપત્ર માટે કોણે ઠરાવ કરવો જરૂરી છે ?
Anonymous Quiz
21%
ગ્રામ પંચાયત
32%
ગ્રામ સભા
24%
તાલુકા પંચાયત
23%
તલાટી
બોરોબુદુરનું મંદિર ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
29%
સુમાત્રા
32%
જવા
31%
દીલમન
8%
મુગન
કયા ભરતકામમાં ઈરાની ભરતની કુમારા અને સફાઈની અસર જોવા મળે છે ?
Anonymous Quiz
16%
મોચી ભરત
41%
મહાજનીયા ભરત
28%
આભલા ભરત
15%
બન્ની ભરત
વિશ્વકર્માના પાંચ-પુત્રોંમાંના મયે દ્વારા કયું કામ સ્વીકારવામાં આવ્યું ?
Anonymous Quiz
17%
કંસારાકામ
39%
લુહારીકામ
26%
સોનીકામ
18%
સુથારીકામ
કૃદંત : 'પૂરીઓ વણતા વણતા મેં કહ્યું.'
'વણતા વણતા'
Anonymous Quiz
8%
ભૂતકૃદંત
72%
વર્તમાનકૃદંત
10%
ભવિષ્યકૃદંત
9%
હેત્વર્થકૃદંત
વિભક્તિ : 'જકાત નાકે જ ઊભો રહી જજે.'
Anonymous Quiz
14%
કરણ
47%
અધિકરણ
27%
અપાદાન
13%
સંપ્રદાન
તાજેતરમાં ૭૧માં વનમહોત્સવ અંતર્ગત 'રામવન' ક્યાં બનાવવામાં આવ્યું ?
Anonymous Quiz
19%
મહીસાગર
20%
બોટાદ
20%
ડાંગ
41%
રાજકોટ
ભારતના માર્ટિન લ્યૂથર નીચેનામાંથી કોને કહેવામાં આવ્યા ?
Anonymous Quiz
19%
સ્વામી વિવેકાનંદ
27%
દયાનંદ સરસ્વતી
33%
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
21%
રાજા રામમોહનરાય
નીચેનામાંથી કયા ફંકશનમાં આપવામાં આવેલ તમામ શરતો સાચી હોય, તો પરિણામ TRUE મળે છે ?
Anonymous Quiz
20%
AND ( )
38%
OR ( )
17%
NOT ( )
24%
IF ( )