તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી કમિશનર અશોક લવાસાની જગ્યાએ કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
29%
ગિરીશચંદ્ર મુર્મૂ
27%
કે.કે. વેણુગોપાલ
18%
પ્રદીપ છિબર
25%
રાજીવકુમાર
ચૈતન્યજીએ નીચેના માંથી કયું શિક્ષણ આપ્યું ?
Anonymous Quiz
20%
સૂફી બનવાનું
17%
શક્તિનું
35%
જ્ઞાનનું
28%
વૈરાગ્યનું
ફંક્શનની અંદર ફંક્શન લખવાની પદ્ધતિને ...........ફંક્શન કહે છે ?
Anonymous Quiz
28%
Multipal
21%
Connecting
40%
Nesting
11%
Stiching
જો કોઈ વેરા ન ભરે તો તેની મિલકતની જપ્તી નો હુકમ કોણ કાઢે છે ?
Anonymous Quiz
40%
કલેકટર
30%
મામલતદાર
18%
ગ્રામ પંચાયત
13%
તાલુકા વિકાસ અધિકારી
પ્રભાસના પુત્ર અને ભૃગુના ભાણેજ કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
10%
બ્રહ્મા
47%
વિશ્વકર્મા
28%
વશિષ્ઠ
15%
કશ્યપ
વિશ્વકર્માનાં પાંચ પુત્રો માંથી સોની કામ કોણે સ્વીકાર્યું ?
Anonymous Quiz
17%
મયે
32%
મનુ
44%
તક્ષક-દેવક્ષ
7%
એકપણ નહિ
કૃદંત: 'કામિની ખાવાને મહત્વ આપે છે.' ?
Anonymous Quiz
25%
વર્તમાનકૃદંત
50%
વિધ્યર્થકૃદંત
18%
ભવિષ્યકૃદંત
7%
ભૂતકૃદંત
તાજેતર માં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે પંજાબ નેશનલ બેન્ક દ્વારા કયું અભિયાન શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
21%
ડિજિટલ ઇન્ડિયા
28%
ડિજિટલ એજ્યુકેશન
19%
ડિજિટલ અપનાયે
32%
થિન્ક ડિજિટલ-થ્રો ડિજિટલ
મહુડી તીર્થમાં કયા દિવસે હોમ-હવન સાથે ભવ્ય પૂજા થાય છે ?
Anonymous Quiz
25%
આસો સુદ નોમ
44%
કાળી ચૌદસ
14%
દિવાળી
17%
ચૈત્ર સુદ પાંચમ
નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ શરતોમાંથી કોઈપણ એક શરત સાચી હોય, તો પરિણામ TRUE મળે છે ?
Anonymous Quiz
21%
AND ( )
37%
OR ( )
17%
NOT ( )
25%
IF ( )
ગ્રામ પંચાયતના અંદાજપત્ર માટે કોણે ઠરાવ કરવો જરૂરી છે ?
Anonymous Quiz
21%
ગ્રામ પંચાયત
32%
ગ્રામ સભા
24%
તાલુકા પંચાયત
23%
તલાટી