ગુજરાતના પ્રથમ મહિલા કૅબિનેટ મંત્રી ?
Anonymous Quiz
26%
હંસાબેન મહેતા
55%
ઈન્દુમતીબેન શેઠ
12%
શારદાબેન મહેતા
7%
વિદ્યાગૌરી નીલકંઠ
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
13%
કચ્છ
23%
જામનગર
31%
જૂનાગઢ
33%
રાજકોટ
👍1
ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
96%
સુરત
2%
વડોદરા
1%
અમદાવાદ
1%
વલસાડ
👍1👏1