Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
તાજેતરમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત ભારતનું કયા નંબરનું રાજ્ય બન્યું ?
Anonymous Quiz
33%
પહેલું
33%
ત્રીજું
28%
બીજું
6%
ચોથું
ચાણક્યે રાજ્યના કેટલા અંગો ગણાવ્યાં છે ?
Anonymous Quiz
35%
7
39%
8
20%
5
6%
10
ગ્રીક સંસ્કૃતિનો અવશેષો નીચેના પૈકી કઈ કોમમાં જોવા મળે છે ?
Anonymous Quiz
24%
આહીર
38%
મેર
30%
સતવારા
8%
ભરવાડ
'સાંઢવાળા સાંઢ શણગાર જે રે....'- પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Anonymous Quiz
16%
નરસિંહ મહેતા
41%
શામળ
30%
અખો
13%
મીરાંબાઈ
કયા વૃક્ષની છાલમાંથી અને લાકડામાંથી 'ટેનિન' નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?
Anonymous Quiz
31%
ચેર
30%
તાડ
33%
ખેર
7%
સાગ
રાઈટ ટુ એજયુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ________% સીટો અનામત રાખવામાં આવેલ છે.
Anonymous Quiz
26%
10
20%
20
45%
25
9%
30
જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય, તો રવિવાર ક્યારે થશે ?
Anonymous Quiz
9%
આજે
37%
પરમ દિવસે
17%
ગઈકાલે
37%
કાલે
હાલમાં કયા દેશ દ્વારા 'zircon' એન્ટી શિપ મિસાઈલનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
17%
ભારત
28%
ચીન
30%
અમેરિકા
25%
રશિયા
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજુ થવો જોઈએ ?
Anonymous Quiz
36%
ત્રણ માસ
27%
એક માસ
13%
એક વર્ષ
24%
છ માસ