ONGC ના નવા ચેરમેન તરીકે : સુનિલ કુમારની નિમણૂક
https://www.instagram.com/p/De6FSbSgrXL/?srtk=MWx3Z2tsNXQ4YTBqbA==
https://www.instagram.com/p/De6FSbSgrXL/?srtk=MWx3Z2tsNXQ4YTBqbA==
❤10👍7
CCE જાહેરાત ક્રમાંકઃ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, સંવર્ગની ( ગૃપ-A અને ગૃપ-B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ‘‘ફી-રીફંડ‘‘ કરવાની મુદત 30-10-2026 સુધી લંબાવવા માં આવેલ છે. જેમને બાકી હોય પ્રોસેસ તે ફોર્મ ભરી દે
❤10🔥2🥰1
🔥6❤3👍2🎉1
GPSC CCE PSI MAINS QUE 3.pdf
6.7 MB
CCE | PSI MAINS માટે ઉપયોગી 🪝
» લેખ
» પ્રશ્ન
» જવાબ
» TIPS
» KEY WORD
હવે દરરોજ તમને એક લેખ અને QUE-ANS મળશે.
🏅 JOIN 👇🏻👉🏻
https://t.me/Kiswa_Official_Gandhinagar
QUESTION - 3
» લેખ
» પ્રશ્ન
» જવાબ
» TIPS
» KEY WORD
હવે દરરોજ તમને એક લેખ અને QUE-ANS મળશે.
🏅 JOIN 👇🏻👉🏻
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤5👍1🆒1
🌟ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત અર્નબ 28 ઓક્ટોબર, 2026 ના રોજ આંધ્ર પ્રદેશ અને યાનમ દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી
» બાંગ્લાદેશ દ્વારા ચક્રવાત અર્નબનું નામ આપવામાં આવ્યું છે.
» બંગાળીમાં "અર્નબ" શબ્દનો અર્થ "સમુદ્ર" થાય છે. આ નામ ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે પ્રાદેશિક નામકરણ સંમેલનનો એક ભાગ છ.
» આ નામકરણ સંમેલનને વર્લ્ડ મીટિઓરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક દ્વારા અપનાવવામાં આવ્યું હતું.
» ઉષ્ણકટિબંધીય ચક્રવાત પર પેનલ, જેમાં દરેક સહભાગી દેશ નામોનો સમૂહ પ્રદાન કરે છે.

👏7🆒1
🚓 KISWA CAREER ACADEMY 👇🏻👇🏻
https://t.me/Kiswa_Official_Gandhinagar
🔥6👍3🆒1