ભારત અને શ્રીલંકાને અલગ કરતી સમુદ્રધૂની (Strait) કઈ છે?
Anonymous Quiz
69%
પાલ્ક પ્રલીપ (Palk Strait)
14%
બેરિંગની સમુદ્રધૂની
17%
મલક્કાની સમુદ્રધૂની
1%
ડોવરની સમુદ્રધૂની
🔥7
વડોદરા અને ટાંડા રોડ વચ્ચે કઈ નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી?
Anonymous Quiz
33%
વંદે ભારત એક્સપ્રેસ
33%
ડબલ ડેકર ટ્રેન
17%
મેમુ ટ્રેન
16%
જનશતાબ્દી એક્સપ્રેસ
❤6🤩3🔥1🎉1
ગુજરાત વિધાનસભા ખાતે કઈ પોર્ટેબલ મોબાઇલ ઇમર્જન્સી મેડિકલ હોસ્પિટલનું સફળ નિદર્શન કરવામાં આવ્યું?
Anonymous Quiz
8%
સંજીવની ક્યુબ
77%
BHISHM Cube-R300
13%
રક્ષા ક્યુબ-૧૦૦
2%
મેડી ક્યુબ-૨૦૦
🔥8❤1👏1
DOC-20261015-WA0008.pdf
262 KB
CCE ( ગૃપ-A અને ગૃપ-B ) પરીક્ષાની ‘ફી- રીફંડકરવા અંગેની અગત્યની સૂચના
🥰1
CCE MAINS માં 5 માર્કમાં પૂછાઈ શકે તેવા કરંટ પ્રશ્નો
https://www.instagram.com/reel/Deik7NrM88w/?mdxt=YnhqNWVzaGh6dHow
https://www.instagram.com/reel/Deik7NrM88w/?mdxt=YnhqNWVzaGh6dHow
વર્તમાન કુલ રામસર સાઇટ : ભારતમાં હાલમાં કુલ 103 રામસર સાઇટ્સ નોંધાયેલી છે.
https://t.me/Kiswa_Official_Gandhinagar
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌12❤5🔥4🥰2🎉1