Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 49 કિગ્રા કેટેગરીમાં કયા ભારતીય વેઈટલિફ્ટરે સિલ્વર મેડલ જીત્યો હતો?
Anonymous Quiz
48%
મીરાબાઈ ચાનુ
19%
કર્ણમ મલ્લેશ્વરી
27%
સાઈખોમ સુશીલા દેવી
6%
લવલીના બોર્ગોહેન
👌4
👮‍♂️પોલીસ કોન્સ્ટેબલ ઓફલાઇન ફાઉન્ડેશન બેચ

⚠️ 𝐅𝐫𝐞𝐞 🄳🄴🄼🄾
𝐋𝐞𝐜𝐭𝐮𝐫𝐞
~~~~~~~~~~~~~~~~~~
🚓 રિઝનીંગ : યશ સર
✨ 𝐃𝐀𝐓𝐄 : 28- 09 -2026, સોમવાર
⏰ સમય: [ 10:30 વાગ્યે સવારે ]
~~~~~~~~~~~~~~~~~
📍 સરનામું: 863, વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, સરકારી લાઇબ્રેરી સામે , SEC-21 , ગાંધીનગર


MORE INFO : 📞 72268 50500
~~~~~~~~~~~~~~~~~~~
કિશ્વા કેરિયર એકેડેમી
❤5🔥4🎉1
27 તારીખ 1st ship CCE પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

1. અભિમાનનું સમાનાર્થી - ગર્વ
2. અલંકાર : દીપકને છેલ્લી પાટલીએ બેચવાનો શોખ છે.
3. ધૌ ની ધ્વનિ શ્રેણી
4. મંદાક્રાંતા છંદ
5. મૂર્ધન્ય - વર્ણવ્યવસ્થા
6. મને સફરજન ભાવે છે નું અંગ્રેજી ટ્રાન્સલેટ
7. સર્જનાત્મક નું અંગ્રેજી
8. નીચેનમાંથી કયું કર્મણી વાક્ય નથી . જેમાં એક કર્મણિ હતું એટલે સહેલું હતું.

9. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'કયા નિર્માણ થયું
10. The Order of the White Double Cross થી નરેન્દ્ર મોદીને કયા દેશે સન્માનિત કર્યા : Slovakia
11. આર્યો જે સ્થાને રહેતા તે વિસ્તારને શું કહેવાતું : સપ્તસિંધુ
12. મોઢેરા સુર્યમંદિરની વિશેષતા : સુર્યકુંડ અને કોતરણી બાબતે
13. બ્રહ્મોસમાજ નું મુખ્ય કાર્ય
14. ઉચ્ચ ન્યાયાલયમાં રીત જાહેર કરવાનો અનુચ્છેદ
15. લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે પરંતુ પ્લાસ્ટિકનું ઢાંકણ ડૂબતું નથી તેનું કારણ?
16. 120 m લાંબી એક ટ્રેન 54 km ની ઝડપે એક સુરંગને 18 સે માં પસાર કરે છે તો સુરંગની લંબાઈ ?
17. અવનીનો સમાનાર્થી
❤10🔥2🥰1
👮🏻‍♂️ પોલીસ કોન્સ્ટેબલ ફાઉન્ડેશન બેચ - પ્રહાર 🚓

FREE DEMO LECTURE
~~~~~~~~~~~~~~~~~~
🚓 ગણિત : સિદ્ધાર્થ પંડયા સર
✨ 𝐃𝐀𝐓𝐄 : 29- 09 -2026, મંગળવાર
⏰ સમય: [ 10:30 વાગ્યે સવારે ]
~~~~~~~~~~~~~~~~~
📍 સરનામું: 863, વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, સરકારી લાઇબ્રેરી સામે , SEC-21 , ગાંધીનગર


MORE INFO : 📞 72268 50500
~~~~~~~~~~~~~~~~~~~
કિશ્વા કેરિયર એકેડેમી
🥰2
વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને સ્પર્ધાત્મક પરીક્ષાની સાચી દિશા માટે માર્ગદર્શન 💐🏆

🌟 ડૉ. શહેઝાદ કાઝી સર
❤13🔥5🎉2🥰1🫡1
5_6183761155341689090.pdf
710.3 KB
સ્ટાફ નર્સ સંવર્ગની કુલ‌ જગ્યા -131 ભરતીની જાહેરાત

ફોર્મ ભરવાની શરૂઆત -28/9/2026
Forwarded from Kiswa Career Academy
👮🏻‍♂️ પોલીસ કોન્સ્ટેબલ ફાઉન્ડેશન બેચ - પ્રહાર 🚓

FREE DEMO LECTURE
~~~~~~~~~~~~~~~~~~
🚓 ગણિત : સિદ્ધાર્થ પંડયા સર
✨ 𝐃𝐀𝐓𝐄 : 29- 09 -2026, મંગળવાર
⏰ સમય: [ 10:30 વાગ્યે સવારે ]
~~~~~~~~~~~~~~~~~
📍 સરનામું: 863, વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, સરકારી લાઇબ્રેરી સામે , SEC-21 , ગાંધીનગર


MORE INFO : 📞 72268 50500
~~~~~~~~~~~~~~~~~~~
કિશ્વા કેરિયર એકેડેમી
❤1🔥1
🥳 CCE MAINS GROUP- A
MENTORSHIP PROGRAM
~~~~~~~~~~~~~~~~
COMING SOON...
👌6🔥1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥14❤10👌4👍3🎉2👏1🫡1
❤8
CCE ગ્રૂપ A - પરીક્ષાની સંભવિત તારીખ જાહેર.
🔥5❤1🆒1
મહિલા પોલ વોલ્ટમાં ભારતનો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ કોણે જીત્યો?
Anonymous Quiz
25%
બારાનિકા એલાંગોવન
36%
સિંધુશ્રી ગણેશન
34%
પોલિના ઇવાનોવા
5%
મિસાકી મોરોટા
🔥8❤2🆒1