Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ઈ.સ. 1971માં યુદ્ધમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કયા દેશ દ્વારા સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?
Anonymous Quiz
14%
પાકિસ્તાન
38%
ઈઝરાયેલ
20%
અમેરિકા
28%
બાંગ્લાદેશ
સંધિ જોડો : 'સ + અંગ + ઉપ + અંગ' -
Anonymous Quiz
16%
સંગોપાગ
57%
સાંગોપાંગ
18%
સગોંપાંગ
9%
સંગાઉપાંગ
બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ કયું છે ?
Anonymous Quiz
20%
જકાતનાકુ
25%
સાહિત્યકાર
48%
ચક્રપાણિ
7%
સ્મૃતિપત્ર
⏩ કિશ્વા કેરિયર એકેડમી ⏪

👉કિશ્વા કેરિયર એકેડમી દ્વારા તા. 14/10/2020 ના રોજ લેવાયેલ ઇતિહાસ (History) ના પેપર ની મોડેલ આન્સર કી
તથા તપાસેલ પેપર નીચે લિંક માં છે .

👉 મોડેલ આન્સર કી -ઇતિહાસ(history)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1861

👉 Checked આન્સરશીટ - ઇતિહાસ(history)
https://t.me/Kiswa_Official_Gandhinagar/1862
https://t.me/Kiswa_Official_Gandhinagar/1863
https://t.me/Kiswa_Official_Gandhinagar/1864
https://t.me/Kiswa_Official_Gandhinagar/1865

✨ અમારા YouTube પ્લેટ ફોર્મ પર ફ્રી લેક્ચર સિરીઝ જોવા માટે નીચે આપેલ લિંક પર જઈને ચેનલ ને ' Like ,Share અને Subscribe કરી શકો છો.👇👇
https://www.youtube.com/c/KISWACAREERACADEMY
વિકાસલક્ષી વહીવટનો વિકાસ ક્યારે થયેલ માનવામાં આવે છે ?
Anonymous Quiz
11%
1914 પછી
32%
1929 પછી
37%
1945 પછી
21%
1990 પછી
'સુદ્વેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?
Anonymous Quiz
17%
ખોજા
35%
પારસી
26%
મેમાન
22%
યહૂદી
ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી ?
Anonymous Quiz
18%
વીરસેન સબા
30%
હરીશેના
33%
પર્ણદત્ત
19%
ચક્રપાલિત
"એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે." - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
12%
જયંત પંડયા
33%
રસિક ઝવેરી
41%
દિલીપ રાણપુરા
14%
નટવરલાલ પંડયા
પ્રથમ કમ્પ્યુટર વાયરસનું નામ શું છે ?
Anonymous Quiz
39%
Creeper
26%
Paraus
24%
Famous
11%
Harlre
ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ?
Anonymous Quiz
41%
લશ્કર
11%
બ્રિગેડિયર
44%
બટાલિયન
4%
મેજર જનરલ
તાજેતરમાં કયા દેશ દ્વારા પર્યાવરણીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે ?
Anonymous Quiz
25%
માલદીવ
37%
મોરેશિયસ
28%
આયર્લેન્ડ
10%
બ્રિટન