Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ઠુમરી માંથી ડાયાબિટીસના દર્દી માટે દવાનું સંશોધન
ત્રણ ભારતીય મૂળના નેતાઓએ ઇતિહાસ રચ્યો.
મુઘલ સમયનાં સંદર્ભે મહેસૂલી આવક માટેની પ્રદ્ધતિ ઝબ્તી એટલે ........... [ TDO- 2024]
Anonymous Quiz
10%
અંદાજીત મહેસૂલ
18%
એકમ દીઠ ઉપજ
33%
પાકની ઉપજ આધારિત
39%
કુલ ઉપજનાં 1/3
8👏1
દક્ષિણ ભારતમાં પ્રચલિત "વરાહ" શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુ માંથી બનાવવામાં આવ્યા હતા ? (PI--2019)
Anonymous Quiz
17%
ચાંદી
42%
તાંબુ
25%
સોનુ
16%
કાંસું
8
સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?
[ GPSC-1,2 2017]
Anonymous Quiz
27%
અલાઉદીન ખીલજી
40%
મોહમદ તઘલક
28%
ફિરોઝ તઘલક
5%
મુબારક ખીલજી
10👍2
🎖️ નવી રામસર સાઈટ જાહેર 🎖️
==========================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
15👍2👌2🔥1🎉1
🎖️ ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની - પુસ્તક બુકર પ્રાઈઝ 2025માં શોર્ટલિસ્ટ.
============================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
11
2
💐 લોકસાહિત્યકાર " જોરાવરસિંહ જાદવનું" નિધન 🙏🏻

• જન્મ : 10 January 1940
Akru, ધંધુકા

• એક ભારતીય લોકસાહિત્યકાર અને ગુજરાતના લોક કલાના હિમાયતી છે.
• તેમણે લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય અને લોક કલા પર ૯૦ થી વધુ કૃતિઓ લખી અને સંપાદિત કરી છે.
• તેમણે લોક કલાના પ્રચાર માટે ગુજરાત લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી.
• તેમને *2019 માં પદ્મશ્રીથી* નવાજવામાં આવ્યા હતા.
• તેઓ સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ હતા.
14
GCERT 11 HISTORY TEST-4.pdf
256.5 KB
🎖️ 11th GCERT TEST : 4🎖️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વિષય : ઇતિહાસ
પ્રકરણ : 7 અને 8
👉 મૌર્ય યુગ & ઈ.સ.પૂર્વે 300 થી ઈ.સ. 300
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

• સંપૂર્ણ પાઠ્યપુસ્તકની ચેપ્ટર વાઈઝ ટાર્ગેટ સાથે ટેસ્ટ આપવા માટે હાલ જ join કરો. 👇

🌟 kiswa career academy 🌟
=======•=======•=======
https://t.me/Kiswa_Official_Gandhinagar
11👌2
HC dyso mains નાં માર્કસ જાહેર.

👉https://hc-ojas.gujarat.gov.in/ExamMarksDisplay.aspx
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે?
Anonymous Quiz
12%
ફક્ત લોકસભા
12%
ફક્ત રાજ્યસભા
74%
સંસદના બે માંથી કોઈ એક ગૃહ
2%
કોઈ પણ વિધાનસભા
👌143
સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિ એ કરેલ વટહુકમ કયારે અસરકારકતા ગુમાવે છે ?
Pyq (CO-2 2017)
Anonymous Quiz
36%
6 મહિનાના અંતે
47%
6 અઠવાડિયાના અંતે
13%
3 મહિનાના અંતે
3%
3 અઠવાડિયાના અંતે
11👍4
શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલ પ્રથમ ભાષા....... છે.
(DYSO 2018)
Anonymous Quiz
36%
સંસ્કૃત
26%
તેલુગુ
12%
કન્નડ
26%
તમિલ
11🔥2👏1
નરનારાયણનંદ મહાકાવ્ય સર્જનહાર કોણ છે?

Pyq 2017
Anonymous Quiz
20%
કુમારપાળ
47%
વસ્તુપાળ
19%
તેજપાલ
14%
યશચંદ્ર
10
GCERT 11 HISTORY TEST-4 ANS.pdf
258.9 KB
🎖️ 11th GCERT TEST : 4 Anskey 🎖️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વિષય : ઇતિહાસ
પ્રકરણ : 7 અને 8
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌟 kiswa career academy 🌟
=======•=======•=======
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌2
વંદે માતરમનાં 150 વર્ષ પૂર્ણ, વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનો શુભારંભ
18
🎖️ વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડ
================================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
11👌1
tet_1_સુધારેલ_જાહેરનામું_11_.pdf
515.8 KB
PTC ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકશે TET 1 ની હવે સંભવિત તારીખ 21 ડિસેમ્બર છે.