🚧 છેલ્લા 10 દિવસના મહત્વના current news
🗞️ ભાગ - 2
==========================
🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar

❤6👍3🎉1
🎖️ સરદાર વલ્લભભાઈ પટેલ 🎖️
~~•~~~
• જન્મ : 31 ઓક્ટોબર, 1875, નડિયાદ
• અવસાન : 15 ડિસેમ્બર 1950, મુંબઈ
• ઉછેર : કરમસદ
• ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી સાથે મુલાકાત.
• 1915માં અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા
• 1924 થી 1928 સુધી મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ રહ્યા.
🧧 વિશેષ માહિતી
• બોરસદ સત્યાગ્રહ : 1923
• 1928માં બારડોલીની લડતમાં વિજય બન્યા અને સરદાર બિરુદ મળ્યું.
• 1931ની કરાચી કોંગ્રેસનાં પ્રમુખ રહ્યા. (INC)
• ભારતનાં પહેલા ગૃહમંત્રી | ઉપપ્રધાનમંત્રી
• ભારતીય સનદીસેવાઓના "પેટ્રોન સેન્ટ"
• ભારતરત્ન : 1991માં
• 31 ઓક્ટોબર : રાષ્ટ્રીય એકતા દિવસ
• તેમના વિશે સરોજિની નાયડુનું કથન : "લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું"
• ગુણવંત શાહ : વ્રજના કુંડમાં ઉગેલું સૂકોમળ પુષ્પ
~~~~~~~
JOIN : KISWA CAREER ACADEMY

❤10🎉3👌3🔥2🆒2👍1
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા એરફોર્સ સ્ટેશન પરથી તેમનું ઐતિહાસિક રાફેલ ફાઈટર જેટ ઉડ્ડયન કર્યું હતું ?
Anonymous Quiz
37%
અંબાલા
27%
તેજપુર
29%
જોધપુર
7%
પુણે
👌16❤3🥰1👏1
કયા દેશે પોસાઇડન નામના પરમાણુ સંચાલિત પાણીની અંદરના ડ્રોનનું અનાવરણ કર્યું છે?
Anonymous Quiz
14%
ચીન
39%
યુનાઇટેડ સ્ટેટ્સ
39%
રશિયા
9%
ઉત્તર કોરિયા
👍13❤3
કયા દેશે Hyunmoo-5નું અનાવરણ કર્યું છે, જેને "મોન્સ્ટર મિસાઇલ" તરીકે પણ ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
30%
દક્ષિણ કોરિયા
38%
જાપાન
26%
ચીન
6%
ભારત
👌10❤1🔥1🎉1
GCERT 11 HISTORY TEST-1-1.pdf
805 KB
🎖️ GCERT ધોરણ 11 ઇતિહાસ
📍 Chapter 1 & 2
📍 ANSWER KEY : 12:00 વાગે મુકવા આવશે.
📍Next test : chapter 3 & 4
👆ઉપર આપડે ટાઈમ ટેબલ મુકેલ છે.
✅ GCERT ની chapter wise test આપવા માટે join કરો..
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👉 KISWA CAREER ACADEMY
https://t.me/Kiswa_Official_Gandhinagar
📍 Chapter 1 & 2
📍 ANSWER KEY : 12:00 વાગે મુકવા આવશે.
📍Next test : chapter 3 & 4
👆ઉપર આપડે ટાઈમ ટેબલ મુકેલ છે.
✅ GCERT ની chapter wise test આપવા માટે join કરો..
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👉 KISWA CAREER ACADEMY
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤17🔥1👏1🎉1🆒1
🚧 દરબાર મુવ શું છે ?
==========================
🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
==========================
🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤15👌2🎉1
🐾 લાલ પાંડા પરિયોજના 🐘
🌳 વનપાલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે દરરોજ પર્યાવરણની એક પોસ્ટ મુકવામાં આવશે...
👉 જોડાયેલા રહો " kiswa academy " સાથે...
Share link👇
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/Kiswa_Official_Gandhinagar
🌳 વનપાલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે દરરોજ પર્યાવરણની એક પોસ્ટ મુકવામાં આવશે...
👉 જોડાયેલા રહો " kiswa academy " સાથે...
Share link👇
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤8👍1
🎖️ 11th GCERT TEST : 2🎖️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વિષય : ઇતિહાસ
📍પ્રકરણ : 3 અને 4
📍તારીખ : 3 નવેમ્બર,સોમવાર
📍 સમય : 11:00 વાગે pdf મુકાશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
• સંપૂર્ણ પાઠ્યપુસ્તકની ચેપ્ટર વાઈઝ ટાર્ગેટ સાથે ટેસ્ટ આપવા માટે હાલ જ join કરો. 👇
🌟 kiswa career academy 🌟
=======•=======•=======

❤9👏1👌1
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે કયા દેશમાં 10-વર્ષના સીમાચિહ્નરૂપ સંરક્ષણ માળખા કરાર પર હસ્તાક્ષર કર્યા ?
Anonymous Quiz
15%
મલેશિયા
43%
સિંગાપોર
36%
ઇન્ડોનેશિયા
6%
થાઇલેન્ડ
❤12
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
4%
૨૬ જાન્યુઆરી
8%
૧૫ ઓગસ્ટ
85%
૩૧ ઓક્ટોબર
4%
૧૪ નવેમ્બર
👌13🥰4❤2
જસ્ટિસ બીઆર ગવઈના અનુગામી ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
57%
જસ્ટિસ સૂર્યકાંત
20%
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
17%
જસ્ટિસ સંજય કિશન કૌલ
6%
જસ્ટિસ બીઆર ગવઈ
❤13👌3🔥1