Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
વન્યજીવ અભ્યારણ્યમાં કોઈ વિસ્તાર માટે નિશ્ચિત સીમા નક્કી કરવામાં આવી છે?
Anonymous Quiz
21%
હા, કડક સીમા નક્કી છે
27%
ના, કોઈ નિશ્ચિત સીમા નથી
22%
ફક્ત 10 કિ.મી.ની સીમા છે
30%
રાજ્ય મુજબ બદલાય છે
6
રાષ્ટ્રીય ઉદ્યાનના ક્ષેત્રફળમાં ઘટાડો કરીને તેને વન્યજીવ અભ્યારણ્યમાં ફેરવી શકાય ?
Anonymous Quiz
20%
હા
39%
ના
40%
રાજ્ય સરકારના નિર્ણયથી
1%
કયારેક
🐾 હાથી પરિયોજના 🐘

🌳 વનપાલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે દરરોજ પર્યાવરણની એક પોસ્ટ મુકવામાં આવશે...

👉 જોડાયેલા રહો " kiswa academy " સાથે...

Share link👇
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/Kiswa_Official_Gandhinagar
16👍2🔥2👏2🫡1
🚧 છેલ્લા 10 દિવસના મહત્વના current news

🗞️ ભાગ - 1
==========================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
6🔥4👌2
SEBI-Grade-A-Recruitmennt-2025-Notification.pdf
1.5 MB
#SEBI
Securities and Exchange Board of India (SEBI) Grade A (Assistant Manager) Recruitment 2025.
🔥3
🗞️ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઈટર પ્લેન સૂટ પહેરી રાફેલમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો.
9
🗞️ રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોરપીડોનું પરીક્ષણ કર્યું.

👉 સમુદ્રના પાણીમા હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈલ.
11👌2
નીચેના પૈકી ક્યાં ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતા ?
Anonymous Quiz
26%
સમુદ્રગુપ્ત
54%
સ્કંદગુપ્ત
18%
કુમારગુપ્ત
2%
ભાનુગુપ્ત
3
🎖️ GCERT TEST SERIES 🎖️
•===•===•===•===•===•

પાઠ્યપુસ્તક

🍁 આવનારી તમામ પરીક્ષા માટે ખુબ ઉપયોગી.

🍁 જો તમે ટાર્ગેટ સાથે તૈયારી કરવા માંગતા હોય તો કિશ્વા સાથે જોડાઈ જાવ સંપૂર્ણ GCERT પૂર્ણ થઇ જશે.

🍁 11th -12th ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ પૂર્ણ થયાં બાદ 6th to 10th GCERT શરુ કરવામાં આવશે.

સમય : સવારે : 10:00 વાગે (PDF સ્વરૂપે મુકાશે )

🌟 STI | DYSO | POLICE | વનપાલ | CCE 🌟

🎯 JOIN 👉 KISWA CAREER ACADEMY

https://t.me/Kiswa_Official_Gandhinagar
👌146👍2🆒2🎉1
🚧 છેલ્લા 10 દિવસના મહત્વના current news

🗞️ ભાગ - 2
==========================

🎖️ દરરોજ Current affairs | Daily news | ભરતીની માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
══════════════════════
➾ JOIN : KISWA CAREER ACADEMY
══════════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
6👍3🎉1