Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સપ્ટેમ્બર 2025 માં ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં 'ડ્રોન કવચ' કવાયત યોજાઈ હતી?
Anonymous Quiz
33%
અરુણાચલપ્રદેશ
38%
સિક્કિમ
22%
નાગાલેન્ડ
7%
મિઝોરમ
9👌1
કયા ભારતીય રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો?
Anonymous Quiz
30%
કેરળ
35%
આંધ્રપ્રદેશ
31%
રાજસ્થાન
5%
કર્ણાટક
8
📚 5 ઓક્ટોબર : વિશ્વ શિક્ષક દિવસ

• આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.

• વર્ષ 1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના અધિકાર, જવાબદારીઓ અને વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

• 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.

• નોંધ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષક દિન' તરીકે ઉજવાય છે.

👉 કિશ્વા કેરિયર એકેડેમી
🎉73
ભારતીય આર્મી સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ એકે-630 ખરીદશે.
9🎉1
સરક્રીક એક સળગાતો વિવાદ
8🎉2👌1
7-junior town planner.pdf
14.9 MB
GPSC દ્વારા આજરોજ લેવાયલ ટાઉન પ્લાનર પરીક્ષાનું પ્રશ્નપત્ર.
Forwarded from Kiswa Career Academy
🎖 𝐓𝐄𝐓-𝟏 & 𝐓𝐄𝐓-𝟐 🎖
🥳 𝐂𝐎𝐌𝐈𝐍𝐆 𝐒𝐎𝐎𝐍 🥳
╰────────────────╯
🍁 શું તમે અનુભવી અને નિષ્ણાત શિક્ષકો પાસે TET-1 & TET-2 ની તૈયારી કરવા માંગો છો ?
તો રાહ ના જુઓ... અત્યારેજ રજિસ્ટ્રેશન કરવો અને જોડાઈ જાવ આપણી કિશ્વા એકેડેમી સાથે..
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍁 ટૂંક સમયમાંજ બેચ શરુ થવા જઈ રહી છે.

📝 વહેલા તે પહેલાના ધોરણે ...

⭕️ રજિસ્ટ્રેશન ફરજીયાત ⭕️
▰▱▰▱▰▱▰▱▰▱▰▱

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌1
📚 પુંછી આયોગની ભલામણો ટૂંકમાં (news paper) ☕️
👌63
🍁 શક્તિ વાવાઝોડું 🌪️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
દરરોજ ફ્રી PDF, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.

🎖️ Join Telegram Now : 👇👇
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌1
TODAY CURRENT NEWS 📚
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
દરરોજ ફ્રી PDF, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.

🎖️ Join Telegram Now : 👇👇
https://t.me/Kiswa_Official_Gandhinagar
8🎉1
કયા રાજ્યના બાથુકમ્મા ફેસ્ટિવલે સૌથી મોટા ફૂલોની ગોઠવણી અને સૌથી વધુ સુમેળભર્યા સ્ત્રી નૃત્ય કાર્યક્રમ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા?
Anonymous Quiz
21%
તેલંગાણા
49%
આંધ્રપ્રદેશ
20%
કર્ણાટક
10%
તમિલનાડુ
🔥3
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા લોન્ચ કરાયેલ lMY BHARAT મોબાઇલ એપ મુખ્યત્વે કયા હેતુ માટે છે?
Anonymous Quiz
28%
મહિલા ઉદ્યોગસાહસિકતા માટે
37%
યુવા સશક્તિકરણ માટે
27%
ડિજિટલ સમાવેશ માટે
8%
ગ્રામીણ વિકાસ માટે
11
2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ખેલાડીઓએ પુરુષોની જેવલિન થ્રો F44 ઇવેન્ટમાં વન-ટુ ફિનિશ હાંસલ કર્યો?
Anonymous Quiz
33%
નીરજ ચોપરા અને શિવપાલ સિંહ
36%
સુમિત એન્ટિલ અને દેવેન્દ્ર ઝાઝરિયા
22%
યોગેશ કથુનિયા અને અજિત સિંહ
9%
સંદીપ સંજય સરગર અને સંદીપ ચૌધરી
9
🎖 GENERAL BATCH CLASS-3 🎖
°°°°°°°°°°°° OFFLINE °°°°°°°°°°°°°°
🌟 Foundation Hybrid Batch🌟
••••••••••••••••••••••••••••••••••••••••••••

🪧 NEW BATCH START 🪧

🎟 ADMISSION OPEN 🎟

🔖 રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો👇 ▰▱▰▱▰▱▰▱▰▱▰▱▰▱
📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500
▰▱▰▱▰▱▰▱▰▱▰▱▰▱
KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👌3
જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા. ૧૪/૧૦/૨૦૨૫ થી તા. ૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ કરવા બાબત.

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
6👍1
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) કેડરની 350 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત…
9
🎖️ 3 વિજ્ઞાનીને મેડિસિનનું નોબેલ પ્રાઈઝ

🍁મેરી બ્રંકો, ફ્રેડ રામ્સડેલ, શિમોન સકાગુચી
👌12
આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025 માં કયો દેશ પ્રથમ ક્રમે છે ? (Economic Freedom Index)
Anonymous Quiz
40%
સ્વિટ્ઝર્લૅન્ડ
23%
હોંગકોંગ
21%
આયર્લેન્ડ
16%
સિંગાપોર
13🎉1