Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
"અમદાવાદ એકંદરે આખા હિન્દુસ્તાનનું સૌથી સુંદર શહેર છે." - અમદાવાદ વિશેનું આ પ્રસિદ્ધ લખાણ શેમાંથી મળી આવે છે ?
Anonymous Quiz
10%
તારીખે ફરિશ્તા
40%
મિરાતે સિકંદરી
34%
અમદાવાદનો ઇતિહાસ
16%
તારીખે જહાંગીરી
ડાંગની કથન - ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે ?
Anonymous Quiz
29%
થાળીકથા
22%
રામકથા
39%
જાતકકથા
10%
પ્રસંગકથા
'ઝાઝા છે ગુરૂજીઓ, ઝાઝા છે વળી ચેલા' - આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?
Anonymous Quiz
30%
અખો
25%
પ્રેમાનંદ
25%
મકરંદ દવે
20%
નિરંજન ભગત
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ?
Anonymous Quiz
47%
4
23%
5
20%
6
11%
3
ફાઈબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ?
Anonymous Quiz
20%
વિધુત
39%
પ્રકાશ
38%
તરંગ
3%
એકપણ નહિ
પરિવારની તસવીરમાંના એક છોકરા તરફ આંગળી ચીંધી X એ કહ્યું, તે મારી માતાના એકના એક પુત્ર છે, તો X નો તે છોકરા સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
37%
X પોતે
21%
બહેન
38%
ભાઈ
4%
ફોઈ
તાજેતરમાં દેશની પ્રથમ મધ પરીક્ષણ પ્રયોગશાળાની શરૂઆત ક્યાં કરવામાં આવી ?
Anonymous Quiz
23%
વલસાડ
32%
દાહોદ
31%
આણંદ
14%
પંચમહાલ
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર - ગણિત⚡⚡

📚 Important Questions for Class-3 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/gi2yMelz_9A
સનદી અધિકારીના બિન-પક્ષપાતી અને વ્યવસાયીપણા માટે કયા શબ્દ વપરાય છે ?
Anonymous Quiz
34%
તટસ્થતા
30%
સંકલનતા
29%
એકરૂપતા
7%
એકતા
'ભીમના રસોડા'ની ઉપમા કઈ મસ્જિદને મળેલ છે ?
Anonymous Quiz
24%
જામા મસ્જિદ
30%
રાણી સિપ્રીની મસ્જિદ
25%
બાદશાહનો મકબરો
22%
ટાંકા મસ્જિદ
'હું ગુર્જર ભારતવાસી ઝંખે પલ પલ સહુ જન મંગળવાસી' - આ પંક્તિ કોની છે ?
Anonymous Quiz
34%
અરદેશર ખબરદાર
30%
કનૈયાલાલ મુન્શી
24%
ઉમાશંકર જોશી
11%
કવિ નર્મદ