Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
REVENUE TALATI MOCK-1 (04-09-2025) RESULT.pdf
246.2 KB
📌 Revenue Talati Mock Test- 01 RESULT
3👌2
💢 ༺ GENERAL BATCH ༻ 💢*
CLASS-3, Foundation
Online & Offline HyBrid Batch

🎯 5th ડેમો લેક્ચર
06 સપ્ટે. 2025, શનિવાર

* ગણિત અને તાર્કિક ક્ષમતા (Dugesh sir)
* સમય :- 10:30 AM*
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
DYSO | CCE | STI |DYSO વગેરે જેવી
પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

📋 *FOR MORE INQUIRY:*
☎️ *7226850500 | 7228937500*
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
KISWA CAREER ACADEMY
══════════════════
6👏2
વિજયનગર સામ્રાજ્યમાં આવેલ વિદેશી મુસાફર પોર્ટુગીઝ 'ડોમિંગો પાયસ' ક્યાં શાસકના સમયે આવ્યો હતો?
Anonymous Quiz
13%
દેવરાય પ્રથમ
38%
દેવરાય દ્વિતીય
16%
સદાશિવરાય
33%
કૃષ્ણદેવરાય
👏6
વિજયનગર સામ્રાજ્યની ચિત્રકલાનો વિકાસ એક સ્વતંત્ર શૈલી તરીકે થયો છે જે ક્યાં નામે ઓળખાય છે?
Anonymous Quiz
34%
વિજયનગર ચિત્રશૈલી
30%
દેવરાય ચિત્રશૈલી
31%
લેપાક્ષી ચિત્રશૈલી
5%
રાયશૈલી
9👌1
નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા તે સમયે કયો રાગ ગાતા હતા ?
Anonymous Quiz
11%
શ્રી
29%
દિપક
43%
રામગ્રી
17%
હિંડોળ
👌52👏1
🎯 TCA કલ્યાણી નવા CGA બન્યા.

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌61
સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવનારા નવા માળખા હેઠળ સુધારેલા GST સ્લેબ કયા છે?
Anonymous Quiz
21%
0%, 12% અને 28%
22%
6%, 18% અને 30%
54%
5%, 18% અને 40%
3%
8%, 16% અને 35%
👍5
📚 6 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ 📚
8👌2
🎯 બાલ વાટિકા | દીક્ષા 2.0 | પ્રષ્ટ 2.0
🎯 યુદ્ધ અભ્યાસ 2025

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌72
💢 ༺ GENERAL BATCH ༻ 💢*
CLASS-3, Foundation
Online & Offline HyBrid Batch

🎯 6th ડેમો લેક્ચર
08 સપ્ટે. 2025, સોમવાર

* ઇતિહાસ : હિરેન સર
* સમય :- 10:30 AM*
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
DYSO | CCE | STI |DYSO વગેરે જેવી
પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

📋 *FOR MORE INQUIRY:*
☎️ *7226850500 | 7228937500*
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
KISWA CAREER ACADEMY
══════════════════
6
All The Best For The DySO Exam
10👍4
🗞️ TODAY CURRENT AFFAIRS 📰

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌63
સપ્ટેમ્બર 2025 માં કયા દેશે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત 26 બિનનોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે ?
Anonymous Quiz
17%
ભૂટાન
52%
નેપાળ
22%
શ્રીલંકા
9%
બાંગ્લાદેશ
રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ 2025 માં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું?
Anonymous Quiz
17%
IIT કાનપુર
54%
IIT મદ્રાસ
22%
IIT બોમ્બે
8%
IIT ખડગપુર
4
ભારતે 2025-26 માટે કયા દેશના વિદ્યાર્થીઓ માટે 1,000 ઈ-સ્કોલરશીપ ઓફર કરી છે?
Anonymous Quiz
22%
અફઘાનિસ્તાન
32%
બાંગ્લાદેશ
35%
નેપાળ
11%
શ્રીલંકા
👏6🔥1
કપાસ ખેડૂત સમુદાયને ટેકો આપવા માટે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી?
Anonymous Quiz
23%
e‑NAM
17%
સ્માર્ટગાંવ
38%
e‑PashuHaath
22%
કપાસ કિસાન
👌62