Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🍁 TODAY CURRENT AFFAIRS

👉 હોકી એશિયા કપ -2025
👉 પ્રોજેક્ટ આરોહણ

👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌4🔥1
🍁 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ગોલ્ડ મેડલ

👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👏2
જસ્ટિસ વિપુલ પંચોલી : સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક ને મંજૂરી અપાઈ.
6
#Revenue_talati
રેવેન્યુ તલાટી પરીક્ષા ૧૪ સપ્ટેમ્બર ના રોજ લેવાશે.
18
💢  ༺  GENERAL BATCH💢
           CLASS-3, Foundation 
    Online & Offline HyBrid Batch

🎯 ફ્રી ડેમો લેક્ચર : 3 સપ્ટેમ્બર -2025
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
▰ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
▰  સૌથી વધુ અનુભવી શિક્ષકો
      (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
NHAI ના 'પ્રોજેક્ટ આરોહણ' હેઠળ, શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન સહાયનો પ્રાથમિક લાભાર્થી કયો જૂથ છે?
Anonymous Quiz
36%
ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકો
24%
હાઇવે કોન્ટ્રાક્ટરોના પરિવારો
20%
ટ્રાન્સપોર્ટ ઓપરેટરોના આશ્રિતો
20%
માર્ગ સલામતી સ્વયંસેવકોના બાળકો
👏1
2025 માં અત્યાર સુધીની સૌથી મોટી "સુપર ગરુડ શીલ્ડ કવાયત " શરૂ કરવા માટે કયા દેશે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરી?
Anonymous Quiz
35%
ઇન્ડોનેશિયા
35%
ભારત
23%
ઓસ્ટ્રેલિયા
7%
સિંગાપોર
6
કયું રાજ્ય સરકાર 1 સપ્ટેમ્બર, 2025 થી 'No Helmet, No Fuel’ માર્ગ સલામતી અભિયાન શરૂ કરશે?
Anonymous Quiz
18%
બિહાર
30%
રાજસ્થાન
32%
મધ્યપ્રદેશ
20%
ઉત્તરપ્રદેશ
8
‘રણ સંવાદ-2025’ ત્રિ-સેવા સંવાદ કયા સ્થળેથી શરૂ થયો હતો?
Anonymous Quiz
45%
રાજસ્થાન
33%
હરિયાણા
20%
મધ્યપ્રદેશ
3%
બિહાર
7🆒1
🏑 29 ઑગસ્ટ : રાષ્ટ્રીય રમત ગમત દિવસ 🏑

• રમત ગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ : મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ છે.

• રાજીવ ગાંધી ખેલ રત્નનો પ્રારંભ 1991-92થી થયો હતો. જેની નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવ્યું.

• આ એવોર્ડ 1991-92માં સૌપ્રથમ : વિશ્વનાથ આનંદને એનાયત થયો હતો.

👉 JOIN : KISWA CAREER ACADEMY
https://t.me/Kiswa_Official_Gandhinagar
9
🍁 બિંદુ સરોવર 🍁


👉 JOIN : KISWA CAREER ACADEMY
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌3
🗞️ News Update : બેંગલુરુ એરપોર્ટ લેવલ 2- પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ એરપોર્ટ બન્યું છે.
🔥62👍1
1_1975_1_88_D2_0001.pdf
541.7 KB
ફોરેસ્ટ ના નવા RR એક નજરે

📍 પહેલા લેખિત પરીક્ષા લેવાશે પછી ફિઝિકલ

📍 લેખિત પરીક્ષા MCQ માં જ લેવાશે જેમાં 100 પ્રશ્નો હશે જેમાં એક પ્રશ્ન ના 2 ગુણ હશે ( 200 માર્ક્સ )

📍 લેખિત પરીક્ષામાં પાસ થયેલા જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે .

📍ફોરેસ્ટ ની ભરતી GSSSB ભરતી બોર્ડ જ કરશે.

📍Waiting List દરેક વર્ગમાં 20 % રહેશે.


🔅સિલેબસ

1. જનરલ નોલેજ ( 25 % )
2. સામાન્ય ગણિત ( 12.5 % )
3. ગૂજરાતી ભાષા ( 12.5 % )
4. પર્યાવરણ અને ઇકોલોજી ના વિષયો ( 50 % )

ફિઝિકલ ટેસ્ટ માં કોઈ ફેરફાર નથી

1. દોડ ( 1600 મીટર- 6 મિનિટ સમય )
2. લાંબો કૂદકો - 15 ફૂટ
3. ઊંચો કૂદકો ( 4 ફૂટ ૩ ઇંચ )
4. પુલ અપ્સ :- 8
5. રસાચડ :- 18 ફૂટ
31👏4🔥3👌2
🎉 REVENUE TALATI OFFLINE MOCK TEST SERIES 📚

• સંપૂર્ણ સિલેબસ આધારિત તૈયાર કરેલ પેપર સેટ
• 4-9-2025,ગુરુવારથી શરુ થવા જઈ રહી છે.
• જુના વિદ્યાર્થીઓ માટે ફ્રી (રજીસ્ટ્રેશન ફરજીયાત )

👇 રજીસ્ટ્રેશન : આજે જ સંપર્ક કરો 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
5
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી

👇 નવા વિદ્યાર્થીઓ માટે ખાસ 👇
🍁 ડૉ. શહેઝાદ કાઝી સર

https://www.instagram.com/reel/DN8E58TDJzH/?igsh=OXZyMmZ1a2lkZjho
🎯TODAY CURRENT AFFAIRS 📰

🗞️ " નારી 2025"

👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👍1
🎯TODAY CURRENT AFFAIRS 📰
👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👌3🔥1
💢  ༺  GENERAL BATCH💢
           CLASS-3, Foundation 
    Online & Offline HyBrid Batch

🎯 ફ્રી ડેમો લેક્ચર : 3 સપ્ટેમ્બર -2025
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
▰ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
▰  સૌથી વધુ અનુભવી શિક્ષકો
      (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
8