Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🗞️ 130મું બંધારણીય સુધારા વિધેયક 2025
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👌73
130માં સુધારા વિધેયક 2025 હેઠળ સતત કેટલા દિવસ અટકાયતમાં રાખવાથી પીએમ, મુખ્યમંત્રી અને મંત્રીઓને આપમેળે દૂર કરવામાં આવે છે?
Anonymous Quiz
52%
30 દિવસ
22%
15 દિવસ
22%
60 દિવસ
4%
90 દિવસ
9
💢 ༺ GENERAL BATCH ༻ 💢
        CLASS-3, Foundation 
Online & Offline HyBrid Batch

🎯 ફ્રી ડેમો લેક્ચર : 3 સપ્ટેમ્બર -2025
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
▰ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
▰ સૌથી વધુ અનુભવી શિક્ષકો
      (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
18👍2👏1🤩1👌1
Adv_02_2025_26_લેબ_ટેકનીશીયન_લેબ_આસીસ્ટન્ટ.pdf
9 MB
📌કૃષિ યુનિવર્સિટીઓમાં લેબોરેટરી ટેકનીશીયન, લેબોરેટરી આસીસ્ટન્ટની ભરતી જાહેર: ૨/૨૦૨૫
👌132
🗞️ India's Modern Wall તરીકે પ્રસિદ્ધ : ચેતેશ્વર પુજારા ( THE Wall )
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
6👌2
🗞️ આજથી તરણેતરના મેળાની શરૂઆત : 29 ઑગસ્ટ સુધી

🗞️ ભાદરવામાં યોજાયા મેળા :-

1) રફાળેશ્વર મહાદેવનો મેળો : મોરબી
2) અંબાજીનો મેળો : અંબાજી, બનાસકાંઠા
3) ગોપનાથ મહાદેવનો મેળો : ભાવનગર
4) નિષ્કલંક મહાદેવ : ભાવનગર (નજીક )
5) પીંડતારક ક્ષેત્ર : પીંડારા, દ્વારકા
6) માત્રી માતાજીનો મેળો : ઓસમ ડુંગર, પાટણવાવ

અન્ય ઘણા બધા મંદિરો (દેવ સ્થાનોએ ) ભાદરવા મહિનામાં મહત્વના મેળાઓ ભરાય છે.

👉 JOIN : KISWA CAREER ACADEMY
👌71
🗞️ કેરળમાં 100% ડિજિટલ સાક્ષરતા આવી

👉અહીંયા દરેક વ્યક્તિને ઓછામાં ઓછું કમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું કૌશલ્ય આવડી ગયું છે.

👉 કેરળની પંચાયત પ્રણાલી ખુબ મજબૂત છે : તેઓએ દરેક ગ્રામ પંચાયતમાં ડિજિટલ સાક્ષરતા કેન્દ્રની સ્થાપના કરી.

👉 કેરળનું પાટનગર : તિરૂવનંતપુરમ
👉 રાજ્યપાલ : રાજેન્દ્ર આર્લેકર
👉 મુખ્યમંત્રી : પિનારાઈ વિજયન

🍁 Join : KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
14👌2
🎉 DY.SO OFFLINE MOCK TEST SERIES 📚

• સંપૂર્ણ સિલેબસ આધારિત તૈયાર કરેલ પેપર સેટ
30-8-2025,શનિવારથી શરુ થવા જઈ રહી છે.
• જુના વિદ્યાર્થીઓ માટે ફ્રી (રજીસ્ટ્રેશન ફરજીયાત )

👇 રજીસ્ટ્રેશન : આજે જ સંપર્ક કરો 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
6👍2
DURAND CUP-2025 🥅

👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👏61
વૃતોને બે વખત ઓળંગતી નદીની યોગ્ય જોડ જોડો.
A. લીંપોપો નદી 1. મકરવૃત
B. મહી નદી 2. કર્કવૃત C. કોંગો નદી 3. વિષુવવૃત
Anonymous Quiz
41%
A-1, B-2, C-3
38%
A-3, B-2, C-1
17%
A-1, B-3, C-2
4%
A-2, B-3, C-1
🔥4👌32
કયો જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દિવાદાંડી કહેવાય છે ?
Anonymous Quiz
13%
ફુજીયામાં
48%
સ્ટ્રોમ્બોલી
23%
કાકાટોઆ
16%
કિલીમાંજરો
4👍3🔥1
ભવાઈ ભજવતી ટોળકીને શું કહેવાય છે ?
Anonymous Quiz
8%
ધણ
21%
ટાંડા
45%
પેડુ
26%
નાયક
🎉5
🎉 રેવન્યૂ તલાટી : 21 આદર્શ પ્રશ્નપત્રો 🥳

•┈┈••••••••••••••••••••••••••••┈┈•
🎯 તમારી આતુરતાનો અંત આવી ગયો છે.

📚 ગણિત અને રીઝનિંગની સમજૂતી સાથે.
📚 સંપૂર્ણ અભ્યાસક્રમ આધારે તૈયાર કરાયેલ
પ્રશ્નપત્રો
📚 સ્વ-મુલ્યાંકન માટે સૌથી ઉત્તમ પ્રશ્નપત્રો
📚 નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલ પ્રશ્નો

•┈┈••••••••••••••••••••••••••••┈┈•
• મૉક પેપર વિદ્યાર્થીને સાચી દિશામાં તૈયારી કરવા માટે માર્ગદર્શન બને છે.
• કયાં વિષયમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તે સમજવામાં મદદ કરે છે.
• પરીક્ષામાં ભૂલ ન થાય એ માટે પહેલેથી તૈયારી કરો.

☎️ Mo. 96649 86001
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📚 Now available || for Buy 📚
👇👇👇👇👇👇
⭕️ 35% OFF ⭕️

https://kiswaedu.com/product/%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%b8%e0%ab%82%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%b2%e0%aa%be%e0%aa%9f%e0%ab%80/
8👌3👍1
📚 સ્માર્ટ સિટી ઈન્ડેક્સ -2025🗞️

👇 Share & join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
👉 CCE Group B Cut off
💢GENERAL BATCH💢
        CLASS-3, Foundation 
Online & Offline HyBrid Batch

🎯 ફ્રી ડેમો લેક્ચર : 3 સપ્ટેમ્બર -2025
༺━━━━━━━━━━━━━━━━━༻

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
▰ 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
▰ સૌથી વધુ અનુભવી શિક્ષકો
      (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

👇 રજીસ્ટ્રેશન ફરજીયાત 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

KISWA CAREER ACADEMY
══════════════════
https://t.me/Kiswa_Official_Gandhinagar
8🔥1👌1
તાજેતરમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના ઉપપ્રમુખ કોણ બન્યા છે ?
Anonymous Quiz
27%
રાજીવ રંજન
32%
અનુપમ ખેર
31%
રઘુરામ રાજન
10%
ગૌતમ રંજન
👍41