Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
'સુબાબુલ' એ શું છે ?
Anonymous Quiz
17%
વૃક્ષ
23%
વેલ
38%
કંદમૂળ
22%
પક્ષી
ડેટાબેઝમાં માહિતીનો સૌથી નાનો એકમ કયો છે ?
Anonymous Quiz
28%
File
25%
Field
24%
Record
24%
Database
Z, A, Y, B, X, C, ________
Anonymous Quiz
5%
Y
18%
D
71%
W
6%
V
તાજેતરમાં ભારતીય નૌસેનાનો સૌથી મોટો ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો ?
Anonymous Quiz
17%
ચેન્નાઇ
49%
કુડનકુલમ
24%
એજીમાલા
10%
ઊટી
નીતિનિર્માણ સમયે બોર્ડઝની રચના કરવા માટે સરકાર કઈ સત્તાઓને ઉપયોગમાં લે છે ?
Anonymous Quiz
17%
કાનૂની સત્તા
44%
બંધારણીય સત્તા
31%
વિવેકાધિન સત્તા
7%
ઉપરોક્ત એકપણ નહિ
પ્રથમ ટીવી પર પ્રદર્શિત થયેલી કલર ફિલ્મ કઈ હતી ?
Anonymous Quiz
34%
મુઘલ-એ-આઝમ
38%
મધર ઇન્ડિયા
19%
શતરંજ કે ખિલાડી
8%
શોલે
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?
Anonymous Quiz
33%
દિવાળીબેન ભીલ
17%
ક્ષેમુભાઈ દિવેટિયા
26%
અવિનાશ વ્યાસ
24%
પંડિત ઓમકારનાથ
કસુંબીનો રંગ ગીત કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?
Anonymous Quiz
31%
યુગવંદના
42%
સિંધૂડો
11%
રવિન્દ્ર વીણા
16%
રઢિયાળી રાત
ન્યુમોનિયાના કારણે મુત્યુ પામતા બાળકોની સંખ્યામાં ઘટાડો લાવવાની હેતુથી કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી ?
Anonymous Quiz
22%
સંવેદના
25%
નિયતમ
29%
પ્રયાસ
24%
સાંસ
પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો પ્રકાશ હસમુખને શું થાય ?
Anonymous Quiz
58%
મામા
16%
માસ
19%
કાકા
7%
ફુઆ
તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ માટે વધારેને વધારે વિદ્યાર્થીઓ ભારતમાં રહે તે માટે કઈ સમિતિની રચના કરવામાં આવી ?
Anonymous Quiz
27%
અરવિંદ પનગઢીયા સમિતિ
26%
ડી.પી. સિંહ સમિતિ
31%
રંગરાજન સમિતિ
16%
પી.કે. જૈન સમિતિ
સંધિ છૂટી પાડો : 'હેત્વાભાસ' -
Anonymous Quiz
9%
હેત્વ + ભાસ
54%
હેતુ + આભાસ
24%
હેત + આભાસ
12%
હેતવ + આભાસ