Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🎖️" 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર "

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

👉 https://t.me/Kiswa_Official_Gandhinagar
10👏3🔥1
ભારતીય કોસ્ટ ગાર્ડ ફાસ્ટ પેટ્રોલ વેસલ 'અટલ' કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
23%
ગોવા
32%
કેરળ
34%
મહારાષ્ટ્ર
12%
ગુજરાત
9👍1
કયા દેશમાં તેના કામચાટકા દ્વીપકલ્પ (Kamchatka) નજીક 8.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે પેસિફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી?
Anonymous Quiz
17%
જાપાન
27%
યુનાઇટેડ સ્ટેટ્સ
26%
ઇન્ડોનેશિયા
30%
રશિયા
6🆒1
જાહેર-ખાનગી ભાગીદારી (Public-Private Partnership (PPP) મોડેલ હેઠળ ભારતનું પ્રથમ એરપોર્ટ કઈ સંસ્થાએ વિકસાવ્યું હતું?
Anonymous Quiz
17%
GMR એરપોર્ટ્સ લિમિટેડ
47%
કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
25%
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
10%
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
6👍2👌1
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં અવકાશયાત્રીઓને મદદ કરતા AI-સંચાલિત રોબોટનું નામ શું છે?
Anonymous Quiz
12%
Cimon
25%
Orion
38%
HAL-9000
24%
AstroBot
7🎉6🔥1
👆🗞️ TODAY CURRENT QUIZ 🗞️👆

🎯 Share & Join
https://t.me/Kiswa_Official_Gandhinagar
👏5🔥2
5_6084523693994679042.pdf
1.1 MB
🎯ACF/RFO Mains મુખ્ય પરીક્ષા ના ફોર્મ ભરવા બાબત
4🆒1
💢 °°°GENERAL BATCH°°° 🎯
       CLASS-3, Foundation 
Online & Offline HyBrid Batch

      🔜 COMING SOON 🔜

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
      DYSO | CCE | STI વગેરે જેવી
      પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
      આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
* 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા 
* સૌથી વધુ અનુભવી શિક્ષકો
  (નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
      ભાર આપવામાં આવશે.

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
5
ભારતમાં લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
56%
લક્ષ્મીમલ સંઘવી
29%
લોકમાન્ય તિલક
10%
મનમોહન સિંહ
5%
નિલમ સંજીવ રેડ્ડી
20👏2🆒2
🏆 મોડાસાનું ગૌરવ 🏆

🎖️ કિશ્વા ઍકેડમીની "GENERAL BATCH" નાં વિદ્યાર્થી...

https://www.instagram.com/reel/DM4EErtJ4OW/?igsh=aWczM3IzZ3Y4ZWVq
7