Kiswa Career Academy
40.9K subscribers
9.51K photos
197 videos
1.09K files
7.03K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
🌱 GCERT | NCERT 🌱
🌍 પૃથ્વીની આંતરિક રચના " ધોરણ 7 "

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
9👏1
👌248👍3🔥2🆒2
🎲 Quiz '🎲 Test:- 8 :- ગુજરાતના જિલ્લાઓ....... 🪷 આજે : રાજકોટ જિલ્લો ...🪸Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · 30 sec
👍73👏1
🇮🇳 26 જુલાઈ : કારગિલ વિજય દિવસ 🇮🇳

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
🔥4👌21🫡1
કારગિલ શહીદોના સન્માનમાં કયા રાજ્યની વિધાનસભા પોતાના પરિસરમાં ''શૌર્ય વાટિકા'' ની સ્થાપના કરી રહી છે?
Anonymous Quiz
25%
પંજાબ
43%
હરિયાણા
22%
રાજસ્થાન
10%
ઉત્તર પ્રદેશ
👌53
🗞️ ન્યૂઝ પેપર 🗞️
👍10
2025 માં સૌથી મોટો ઉછાળો નોંધાવ્યા પછી " હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં" ભારતનો નવો ક્રમ કયો છે?
Anonymous Quiz
17%
85મો
52%
77મો
25%
59મો
6%
68મો
👌6👍1
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા કઈ બેંકને 2025 માટે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
18%
HDFC બેંક
58%
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
17%
ICICI બેંક
6%
બેંક ઓફ બરોડા
12
🗓 26 જુલાઈ : PYQ || Question & Answers

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

👉
https://t.me/Kiswa_Official_Gandhinagar
8👏2🔥1
🌱 GCERT | NCERT 🌱
🧘‍♂️ જૈનધર્મના વ્રતો અને સિદ્ધાંતો : ધોરણ 6

• વારંવાર GCERT માંથી પરીક્ષામા પુછાતા મહત્વના ટોપિક..


👉 Share

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
13👏2
"તેરા" હેરિટેજ વિલેજ નીચેના પૈકી ક્યા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
16%
સાબરકાંઠા
57%
કચ્છ
18%
પાટણ
10%
સુરેન્દ્રનગર
👏113👌2
નીચેના પૈકી ક્યાં સ્તૂપો અશોકના સમયના ઇન્ટેરી સ્તૂપો છે?
1.સરનાથ, 2. સાંચી, 3.બૈરાટ
Anonymous Quiz
39%
ફક્ત 1 અને 2
18%
ફક્ત 1 અને 3
12%
ફક્ત 2 અને 3
31%
1,2 અને 3
13
શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ.......
સારુ વગાડતા હતા. (STI 2020-21)
Anonymous Quiz
16%
એકતારો
45%
રાવણહથ્થો
27%
સુરંદો
12%
જંતર
9🔥1
12:48 કલાકે ઘડિયાળનો કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે ?
Anonymous Quiz
12%
230°
41%
248°
33%
264°
14%
288°
10
👉 Today current affairs quiz
ભારતના અવકાશ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 2025 માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
24%
ડૉ. વી નારાયણન
38%
ડૉ. કે રાધાકૃષ્ણન
30%
ડૉ.સોમનાથના
7%
ડૉ. વિશ્વનાથ
7
ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત 'બોલ્ડ કુરુક્ષેત્ર 2025' કરી?
Anonymous Quiz
21%
ફ્રાન્સ
38%
ઓસ્ટ્રેલિયા
23%
જાપાન
18%
સિંગાપોર
5
2025 માં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનાર પ્રથમ G7 રાષ્ટ્ર કયો દેશ બન્યો?
Anonymous Quiz
19%
ફ્રાન્સ
53%
યુનાઇટેડ કિંગડમ
21%
કેનેડા
7%
જર્મની
6
ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
19%
દેબાશીષ પાંડા
43%
અજય સેઠ
26%
રાજીવ કુમાર
11%
ટી. વી. સોમનાથન
4