તાજેતરમાં............એ ફરી એકવાર (UNESCO)સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
Anonymous Quiz
44%
યુનાઇટેડ સ્ટેટ્સ
31%
રશિયા
16%
શ્રીલંકા
9%
પાકિસ્તાન
❤6🎉1
ISRO અને NIOT એ કયા પ્રોજેક્ટ હેઠળ ઊંડા સમુદ્રમાં માનવ સબમર્સિબલ MATSYA-6000 વિકસાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?
Anonymous Quiz
17%
ગગનયાન મિશન
49%
સમુદ્રયાન મિશન
21%
ચંદ્રયાન મિશન
12%
અવકાશ સંશોધન મિશન
❤9👏1
IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025નું યજમાન શહેર કયું છે?
Anonymous Quiz
11%
પેરિસ
37%
બેઇજિંગ
37%
અબુ ધાબી
15%
નવી દિલ્હી
❤5🆒2🔥1
જુલાઈ 2025 માં વાસ્કાડુવા શ્રી સુભુતિ વિહારયા ખાતે "અશોક સ્તંભની" પ્રતિકૃતિનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું હતુ ?
Anonymous Quiz
22%
શ્રીલંકા
32%
નેપાળ
39%
થાઇલેન્ડ
7%
મ્યાનમાર
👍5❤4
હાલમાં કયા ભારતીય રાજ્યના રબરના વાવેતર પર "એમ્બ્રોસિયા ભમરાના" ઉપદ્રવનો ખતરો છે?
Anonymous Quiz
24%
તમિલનાડુ
26%
ગોવા
26%
મહારાષ્ટ્ર
24%
કેરળ
❤7👍2👌1
તાજેતરમાં FIDE મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ચેસ ખેલાડી કોણ બની?
Anonymous Quiz
33%
કોનેરુ હમ્પી
25%
હરિકા દ્રોણવલ્લી
35%
દિવ્યા દેશમુખ
6%
વૈશાલી રમેશબાબુ
🔥5❤3🫡1
🗓 25 જુલાઈ : PYQ || Question & Answers
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🎯 Join & Share 👇
• દરરોજ સવારે કરંટ અફેર્સ ક્વિઝ ☕️
• દરરોજ 5 PYQ પ્રશ્ન
https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🎯 Join & Share 👇
• દરરોજ સવારે કરંટ અફેર્સ ક્વિઝ ☕️
• દરરોજ 5 PYQ પ્રશ્ન
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤10👍3👏1
🌱 GCERT | NCERT 🌱
🌍 પૃથ્વીની આંતરિક રચના " ધોરણ 7 "
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
🌍 પૃથ્વીની આંતરિક રચના " ધોરણ 7 "
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤8👏1
🎲 Quiz '🎲 Test:- 8 :- ગુજરાતના જિલ્લાઓ....... 🪷 આજે : રાજકોટ જિલ્લો ...🪸Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · ⏱ 30 sec
🖊 15 questions · ⏱ 30 sec
👍6❤3👏1
🇮🇳 26 જુલાઈ : કારગિલ વિજય દિવસ 🇮🇳
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
🔥3👌2🫡1
કારગિલ શહીદોના સન્માનમાં કયા રાજ્યની વિધાનસભા પોતાના પરિસરમાં ''શૌર્ય વાટિકા'' ની સ્થાપના કરી રહી છે?
Anonymous Quiz
24%
પંજાબ
43%
હરિયાણા
23%
રાજસ્થાન
10%
ઉત્તર પ્રદેશ
👌4❤3
2025 માં સૌથી મોટો ઉછાળો નોંધાવ્યા પછી " હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં" ભારતનો નવો ક્રમ કયો છે?
Anonymous Quiz
16%
85મો
52%
77મો
26%
59મો
6%
68મો
👌4👍1
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા કઈ બેંકને 2025 માટે વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક તરીકે નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
17%
HDFC બેંક
59%
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
17%
ICICI બેંક
6%
બેંક ઓફ બરોડા
❤9
🗓 26 જુલાઈ : PYQ || Question & Answers
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
👉
https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
👉
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤7👏2🔥1
🌱 GCERT | NCERT 🌱
🧘♂️ જૈનધર્મના વ્રતો અને સિદ્ધાંતો : ધોરણ 6
👉 Share
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
🧘♂️ જૈનધર્મના વ્રતો અને સિદ્ધાંતો : ધોરણ 6
• વારંવાર GCERT માંથી પરીક્ષામા પુછાતા મહત્વના ટોપિક..
👉 Share
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤11👏2
"તેરા" હેરિટેજ વિલેજ નીચેના પૈકી ક્યા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
16%
સાબરકાંઠા
57%
કચ્છ
18%
પાટણ
9%
સુરેન્દ્રનગર
👏9❤3👌2