ગુજરાતનું રાજ્ય પતંગિયું....... છે.
Anonymous Quiz
23%
પ્લેન ટાઇગર
40%
બ્લ્યુ ટાઇગર
24%
પીકોક પેન્સી
12%
બ્લ્યુ મોર્મોન
❤8
નીચેના માંથી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી?
RFO PYQ -2021
RFO PYQ -2021
Anonymous Quiz
9%
શુષ્ક સાગ વન
21%
ભેજવાળા સાલ વન
27%
તટીય દલદલીય જંગલો
43%
યુફોર્બિયા સ્ક્રબ
❤11
ગુપ્તકાળ દરમિયાન 'નવનીતકમ'...... નો સુવિખ્યાત ગ્રંથ હતો.
Anonymous Quiz
27%
જ્યોતિષ વિદ્યા
29%
ગણિત
28%
ઔષધ
16%
ધાતુ વિજ્ઞાન
👌5❤2
🎲 Quiz '🎲 Test:-5 ~ ગુજરાતના જિલ્લાઓ.......📚 આજે : પોરબંદર જિલ્લો ....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar''
🖊 15 questions · ⏱ 30 sec
🖊 15 questions · ⏱ 30 sec
❤4🔥1
લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા "પીએમ વિકાસ યોજના" હેઠળના પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન (લક્ષ્ય) શું છે?
Anonymous Quiz
30%
કૌશલ્ય તાલીમ અને મહિલા ઉદ્યોગસાહસિકતા વિકાસ
29%
ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત વિકાસ
35%
આદિવાસી પટ્ટામાં નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ
6%
બાળકો માટે આરોગ્ય અને પોષણ સેવાઓ
❤5🆒2
LIGO-Virgo-KAGRA સહયોગ દ્વારા શોધાયેલ સૌથી મોટા "બ્લેક હોલ મર્જરનું" નામ શું છે ?
Anonymous Quiz
10%
W2001051
49%
LBV11232
32%
GW231123
9%
BHM12531
❤3👍2👌1
FIDE ની સ્થાપનાની યાદમાં દર વર્ષે વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
12%
14જુલાઈ
37%
17 જુલાઈ
40%
20 જુલાઈ
12%
22જુલાઈ
👍5❤1🆒1
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE) દ્વારા શરૂ કરાયેલ AI-સંચાલિત ચેટબોટનું નામ શું છે?
Anonymous Quiz
10%
સ્કિલબોટ ઇન્ડિયા
38%
AI સખી
47%
સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ (SIA)
5%
ઉપરોક્ત પૈકો કોઈ નહીં
👍5❤1
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં "સુપર સ્વચ્છ લીગ શહેરો" માં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું?
Anonymous Quiz
6%
ચેન્નાઈ
24%
જયપુર
16%
લખનૌ
54%
ઇન્દોર
❤11👍3👌1
🗓 22 જુલાઈ : PYQ || Question & Answers
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤3🔥2
🎲 Quiz '🎲 Test:-6 ~ ગુજરાતના જિલ્લાઓ.......📚 આજે : જૂનાગઢ જિલ્લો ....📍Join : https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 15 questions · ⏱ 30 sec
🖊 15 questions · ⏱ 30 sec
🌱 GCERT | NCERT 🌱
" રૈયતવારી પદ્ધતિ (ધોરણ-8) "
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
" રૈયતવારી પદ્ધતિ (ધોરણ-8) "
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
🗞 JOIN : https://t.me/Kiswa_Official_Gandhinagar
❤7👍3👌1
રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
2. માલિકીના હકો ખેડૂતોને સુપરત કરવામાં આવ્યા હતા. 3. તેના અમલીકરણનાં મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામનાં ભાગો હતા. સત્ય વિધાન પસંદ કરો.(GPSC PYQ)
1. તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
2. માલિકીના હકો ખેડૂતોને સુપરત કરવામાં આવ્યા હતા. 3. તેના અમલીકરણનાં મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામનાં ભાગો હતા. સત્ય વિધાન પસંદ કરો.(GPSC PYQ)
Anonymous Quiz
17%
માત્ર 1,2
29%
માત્ર 1,3
15%
માત્ર 2,3
38%
1,2 અને 3
❤13
FIDE મહિલા ચેસ વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ?
Anonymous Quiz
6%
દ્રોણવલ્લી હરિકા
41%
દિવ્યા દેશમુખ
25%
વૈશાલી રમેશબાબુ
28%
કોનેરુ હમ્પી
❤7👌3🔥2
સરલ વિઝા (saaral vizha) 2025 ચોમાસુ સાંસ્કૃતિક ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
24%
કેરળ
34%
કર્ણાટક
32%
આંધ્રપ્રદેશ
9%
તમિલનાડુ
❤6👌4👏2🔥1
66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ (IMO) 2025 ક્યાં યોજાયો હતો?
Anonymous Quiz
14%
ઓસ્ટ્રેલિયા
32%
ભારત
42%
યુનાઇટેડ સ્ટેટ્સ
12%
યુનાઇટેડ કિંગડમ
👍7🎉3❤1